Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

નડિયાદમાં બસ સ્ટેન્ડ બહાર રોડ ક્રોસ કરતી મહિલાને ST બસે અડફેટે લેતાં ઘાયલ : ટ્રાફિકજામ સર્જાયો

નડિયાદમાં બસ સ્ટેન્ડ બહાર રોડ ક્રોસ કરતી મહિલાને ST બસે અડફેટે લેતાં ઘાયલ : ટ્રાફિકજામ સર્જાયો

નડિયાદ શહેરમાં એસટી બસની અડફેટે એક મહિલા આવી જતાં મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ ઘટના બાદ રોડ પર ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી.

નડિયાદ: શનિવારના રોજ બપોરે કરજણ ડેપોની બસ કરજણ-સુરેન્દ્રનગર-મોરબી બસ નંબર GJ 18 Z 9589 સ્ટેન્ડમાં આવી રહી હતી. આ દરમિયાન બસ સ્ટેન્ડના પ્રવેશ દ્વાર પાસે જ રોડ ક્રોસ કરતી મહિલાને આ બસે અડફેટે લીધી હતી. જેના કારણે આ મહિલાનો એક સાઈડનો પગ આગળના વ્હિલમા આવી જતાં પગ કચડાઈ ગયો હતો.

આ અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ મારફતે આ મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.