Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 32°C

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા વાહનચાલકોને સુરક્ષા ગાર્ડ સળિયા વિનામૂલ્યે લગાવાયા

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા વાહનચાલકોને સુરક્ષા ગાર્ડ સળિયા વિનામૂલ્યે લગાવાયા

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ ચાઈનીઝ કે અન્ય દોરી થી વાહન ચાલકોને નુકશાન ન થાય તે હેતુ થી સુરક્ષા ગાર્ડ સળિયા વિનામૂલ્યે શહેરીજનોને ટુ વ્હીલરમાં લગાવી આપવામાં આવ્યા.

આ પ્રસંગે સંગઠન પ્રમુખ, મહામંત્રી, કારોબારી ચેરમેન, નવરંગ બીટ્સ ગ્રુપના સભ્યો, સંગઠન ઉપપ્રમુખ, નવરંગ ગ્રુપના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.