Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 32°C

નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં રોડ ડામર રસ્તાના કામનો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો

નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં રોડ ડામર રસ્તાના કામનો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો

R&B ડિપાર્ટમેન્ટ દ્વારા નડિયાદ નગરપાલિકાના રોડ રીપેરીંગ કામ શરૂ કરેલ છે ત્યારે દેસાઈ સંસ્કાર કેન્દ્ર ચાર રસ્તાથી ખેતા તળાવ ઢાળ તરફ જતો રસ્તો અને કોલેજ રોડ સ્પર્શ ફ્લેટ પાસેથી સ્ટેટ બેંક સોસાયટી અને સરદાર પાર્ક ના મેઈન રોડ ડામર રસ્તાના કામનો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, કાઉન્સિલર, સંગઠન ઉપપ્રમુખ, વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.