click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભૂપેન્દ્રભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 2000 થી વધારે કાર્યકર્તાઓ વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભૂપેન્દ્રભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 2000 થી વધારે કાર્યકર્તાઓ વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
Gujarat

ભૂપેન્દ્રભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 2000 થી વધારે કાર્યકર્તાઓ વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

આપ સૌએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયને હું આવકારું છું. આપના દ્વારા અને આપની સાથે મળીને ગુજરાત અને સમગ્ર દેશને મજબૂત કરવામાં મોદી સાહેબને ખૂબ મદદરૂપ થઈએ તેવો પ્રયત્ન કરવાનો છે:- સી.આર.પાટીલ

Last updated: 2024/01/17 at 3:23 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

આજરોજ માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 2000 થી વધારે કાર્યકર્તાઓ વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

જે કોંગ્રેસ જાતિના ભાગલા પાડતી, જે કોંગ્રેસ ભાષાના ભાગલા પાડતી અને રાજ કરતી હતી તે આજે માન.નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્ઞાતિવાદને નાબૂદ કર્યો છે:-  સી.આર.પાટીલ

આપ સૌ માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની બધી જ યોજનાઓમાં વિશ્વાસ રાખીને અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જ્યારે આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ આપની સાથે જોડાઈને આપણે ગુજરાતને વધુ ઝડપમાં પ્રગતિ કરવામાં સંકલ્પબધ છીએ:-  સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 2000 થી વધારે કાર્યકર્તાઓ, જીલ્લા/તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ તેમજ વિધાનસભા ચૂંટણીના પૂર્વ ઉમેદવાર ઓ, સહકાર ક્ષેત્રના અગ્રણીશ્રીઓ, પૂર્વ કોર્પોરેટર ઓ સહિત વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના  અર્જુનભાઈ ખાટરીયા, જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ  શારદાબેન ધડુક,  મિરાબેન ભાલોડીયા  ગીતાબેન રણજીતભાઈ ચાવડા,  ગીતાબેન ચૌહાણ, કોટાણી APMC માર્કેટના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, વાઇસ ચેરમેનશ્રી બાબુભાઇ સાવલિયા, જીલ્લા દૂધ ઉત્પાદકસંઘના ડિરેક્ટર સુરેશભાઇ લુણાગરીયા સહિત સહકારી ક્ષેત્રના આગેવાનઓ, ઉપપ્રમુખ મહિલા અને બાલ સંગઠન દિલ્લી  મીનાબેન ઠાકર, જીલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ  કિશોરસિંહ જાડેજા સહિત કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીએ સંબોધન કરતાં જણાવ્યુ કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં દેશ જ્યારે દુનિયામાં સૌથી આગળ નીકળવાના પ્રયત્નમાં છે ત્યારે તેમના હાથ મજબૂત કરવા માટે આપ સૌએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયને હું આવકારું છું. આપના દ્વારા અને આપની સાથે મળીને ગુજરાત અને સમગ્ર દેશને મજબૂત કરવામાં મોદી સાહેબને ખૂબ મદદરૂપ થઈએ તેવો પ્રયત્ન કરવાનો છે. માન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  ચાર અલગ અલગ સેક્ટરમાં કામ કરવાનો સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું છે કે આ દેશનો યુવાન જેની જવાબદારી મોદી સાહેબે લીધી છે અને સંકલ્પ બદ્ધ થયા છે કે તેમના માટે કામ કરશે. આ દેશની મહિલા બહેનોને સુરક્ષિત કરવી તેમણે આર્થિક પગભર કરવી અને તેમના અધિકારો આપવા માટે મોદી સાહેબ સંકલ્પ બદ્ધ છે.

શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની બહેનોને 50 ટકા રિઝર્વેશન આપીને તાલુકા/જીલ્લા પંચાયતમાં, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ અધિકાર અપાવ્યો હતો અને પ્રધાનમંત્રી બન્યા પછી પહેલીવાર કોઈએ બહેનો માટે 33 ટકા બહેનો લોકસભા, વિધાનસભામાં હોવી જોઈએ તેનો નિર્ણય આદરણીય મોદી  કર્યો છે. આદરણીય મોદી  ખેડૂતોની ચિંતા કરી અને તેમના હિતમાં નિર્ણયો કર્યા છે. આ દેશનો ખેડૂત જેને આપણે જગતનો તાત કહીએ છીએ એ લાચાર સ્થિતિમાં ના હોવો જોઈએ તેને પોતાના અધિકારો પ્રાપ્ત કરવા માટે કોઈ અરજી નહીં કરવી પડે તે પ્રકારની યોજનાઓ દ્વારા ખેડૂત ભાઈ બહેનોની આવક બમણી કરવા માટેનો જે નિર્ધાર છે તેને સફળતા પૂર્વક અમલ કર્યો છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  ખેડૂતોના ખાતામાં વર્ષે 6 હજાર રૂપિયા કોઈપણ દલાલ કે વચોટિયા વગર સીધા ખાતામાં પહોંચાડવાનું કામ કર્યું છે.

પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, જે કોંગ્રેસ જાતિના ભાગલા પાડતી, જે કોંગ્રેસ ભાષાના ભાગલા પાડતી અને રાજ કરતી હતી તે આજે માન.નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્ઞાતિવાદને નાબૂદ કર્યો છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  ચાર વ્યાખ્યા કરી ગરીબ, કિસાન, મહિલા, યુવા એમ ચારેય સેક્ટરને મજબૂત કરવાનું કામ કર્યું છે. વિશ્વકર્મા યોજના દ્વારા જેમાં ક્યારેય કોઈએ ધ્યાન નથી આપ્યું તેના માટે પણ કામ કર્યુ છે. દેશના માછીમાર ભાઈઓને વિવિધ યોજનાઓ દ્વારા મદદરૂપ થવાનું કામ કર્યું છે. આપ સૌ માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની બધી જ યોજનાઓમાં વિશ્વાસ રાખીને અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જ્યારે આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ આપની સાથે જોડાઈને આપણે ગુજરાતને વધુ ઝડપમાં પ્રગતિ કરવામાં સંકલ્પબધ છીએ. આપણાં ગુજરાત દ્વારા આ દેશનો વિકાસ થાય તેવું સૂત્ર મોદી સાહેબે આપ્યું છે તેને આપણે સાર્થક કરીએ.

આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ઓ ડૉ.ભરતભાઇ બોઘરા,  જયંતિભાઈ કવાડીયા, પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, માન.મંત્રીશ્રીઓ  મુકેશભાઇ પટેલ,  ભાનુબેન બાબરિયા,  કુવરજીભાઈ બાવળીયા, ધારાસભ્યશ્રીઓ  જયેશભાઈ રાદડીયા,  જગદીશભાઇ મકવાણા, શ્રી કેતનભાઈ ઇનામદાર, પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા, શ્રી હિમાંશુભાઈ પટેલ, રાજકોટ જીલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, રાજકોટ જીલ્લા પ્રભારી ધવલભાઈ દવે, વડોદરા પ્રમુખ સતિષભાઇ નિશાળિયા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, હોદ્દેદાર ઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર-શૈશવ રાવ (નર્મદા)

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: apmc, bhupendra patel, BJP, bjp government, bjp gujart, Central Gujarat, Congress, gujart, gujart government, Narmada, Narmada Collector, Narmada news, North Gujarat, pm modi, rajkot

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 17, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાજપ, VHP અને અન્ય હિન્દુ સંગઠનની રામ મંદિરમાં ભૂમિકા, જાણો સમગ્ર ઘટનાક્રમ
Next Article રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાને શેર કર્યું લતા મંગેશકરનું ‘રામ ભજન’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?