click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા કાર્યશાળા યોજાઈ હતી તે સંદર્ભે રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાજીએ પ્રેસ મીડિયાને સંબોધન કર્યું.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા કાર્યશાળા યોજાઈ હતી તે સંદર્ભે રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાજીએ પ્રેસ મીડિયાને સંબોધન કર્યું.
Gujarat

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા કાર્યશાળા યોજાઈ હતી તે સંદર્ભે રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાજીએ પ્રેસ મીડિયાને સંબોધન કર્યું.

ગર્વની વાત એ છે કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય રાજનીતિને નવી દિશા આપી છે:- ગૌરવ ભાટિયા

Last updated: 2024/01/17 at 6:49 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

રામની કૃપા થશે અને ફરીથી નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન બનશે અને પૂર્ણ બહુમતીથી ભાજપ જીતશે:- ગૌરવ ભાટિયા

અંગતનાં પગને જેમ કોઈ હલાવી નાં શકે તેમ ભારતીય જનતા પાર્ટીનું કમળ ગુજરાતમાં છે:- ગૌરવ ભાટિયા

સનાતન વિરોધીઓ કહેતા હતા કે “મંદિર વહી બનાયેગે, તારીખ નહિ બતાયેગે” અને તેમને જવાબ આપ્યો છે કે “મંદિર વહી બનાયેગે, તારીખ ભી બતાયેગે ઔર તુમકો ભી બુલાયેગે”:- ગૌરવ ભાટિયા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા કાર્યશાળા યોજાઈ હતી તે સંદર્ભે રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાજીએ પ્રેસ મીડિયાને સંબોધન કર્યું.

ગૌરવ ભાટિયાજીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આં મારા માટે ગૌરવની વાત છે કે હું ગુજરાતની પાવન ભૂમિ પર આવ્યો છું. આજે એક મહત્વની મીડિયા વર્કશોપ બેઠક યોજાઈ. લોકતંત્રનું ચોથું સ્તંભ એ મીડિયા છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, કરેલા તમામ કાર્યો જનતા સુધી પહોંચાડવાનું કાર્ય એ મીડિયા થકી સંભવ છે. મને આજે અવસર મળ્યો છે મારી વાત આપની સમક્ષ રજુ કરવાનોઈ અને આ અવસરે અવશ્ય કહીશ કે લોકસભા ચુંટણી-2024માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને અમિતભાઈ શાહ નાં માર્ગદર્શનમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીનાં કુશળ નેતૃત્વમાં અમે જનતાની વચ્ચે જઈ રહ્યા છીએ. ગર્વની વાત એ છે કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય રાજનીતિને નવી દિશા આપી છે. લોકો 2014માં કહેતા હતા કે પૂર્ણ બહુમત નહિ મળે, 2017, 2019માં પબન લોકો કહેતા હતા કે પૂર્ણ બહુમત નહિ મળે પ્રજાએ જંગી બહુમત અપાવી અને સાબિત કર્યું કે “મોદી હે તો મુમકીન હે”, લોકોને પસંદ કરે છે “મોદી ની ગેરંટી”ને આ બદલાવ જોવા મળ્યો છે.

ભાટિયાએ વધુમાં જણાવ્યું કે, હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે ભારત દેશના ભાજપ પરિવારના કરોડો કાર્યકર્તાઓ જનતાની સેવામાં તત્પર છે. ભગવાન રામની કૃપા થશે અને ફરીથી નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન બનશે અને પૂર્ણ બહુમતીથી ભાજપ જીતશે. ગુજરાતમાં લોકસભાની 26 માંથી 26 સીટ પર ભાજપની જીત છે. અંગતનાં પગને જેમ કોઈ હલાવી નાં શકે તેમ ભારતીય જનતા પાર્ટીનું કમળ ગુજરાતમાં છે. ગુજરાત વિધાનસભાની 182 માંથી 156 સીટો આવી અને જે દ્રઢ નિશ્ચય કર્યો કે 26 માંથી 26 લોક્સભાતો જીતવાની જ છે પરંતુ દરેક સીટ પર માર્જીન 05 લાખથી વધારે મળે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રજાને સમર્પિત રહ્યા છે અને દેશની કોઈપણ કોરોના જેવી ગંભીર મહામારી હોય અને તેની સુરક્ષાની જવાબદારી આવી ત્યારે 220 કરોડ સુરક્ષા કવચ પ્રજાને આપ્યા છે. લોકો કહેતા હતા કે અસંભવ છે એ જ 370 અનુસંધાન મુજબ હટાવ્યું અને કરી બતાવ્યું. સનાતન વિરોધીઓ કહેતા હતા કે “મંદિર વહી બનાયેગે, તારીખ નહિ બતાયેગે” અને તેમને જવાબ આપ્યો છે કે “મંદિર વહી બનાયેગે, તારીખ ભી બતાયેગે ઔર તુમકો ભી બુલાયેગે”. અમે સમજી શકીએ છીએ કે વિપક્ષ તુષ્ટિકરણનાં કારણે નહિ આવી શકે. અમે ઉત્તર, દક્ષીણ ભારતને તોડવાનું કામ અમે નથી કરી રહ્યા.

આ પ્રેસ વાર્તામાં પ્રદેશના મુખ્ય પ્રવક્તા યમલભાઈ વ્યાસ, પ્રદેશ સહ પ્રવક્તાઓ ડૉ.ઋત્વિજભાઈ પટેલ, ડૉ.શ્રદ્ધાબેન રાજપૂત, જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

રીપોટૅર-તેજસ વશી.(સુરત)

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: BJP, bjp goverment, BJP Leader, Collector of Surat, Gaurav Bhatiaji, Gujarat Region Media Workshop, gujart, gujartnews, National Spokesperson, National Spokesperson Gaurav Bhatiaji, pm modi, surat

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 17, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય રાજેશ ઝાલાનું સફાઈ અભિયાન
Next Article રામાનંદ સાગરની રામાયણના રામ-લક્ષ્મણ-સીતા અયોધ્યા પહોંચ્યા : અરુણ ગોવિલે કહ્યું, ‘અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર હશે’, યુઝર્સે કહ્યું, ‘ભગવાન રામ પુષ્પકમાં અયોધ્યા આવ્યા’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?