Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર તરફથી એક રૂપિયાની ચલણી નોટોનો હાર શ્રીરામ પ્રભુને અયોધ્યા ખાતે અર્પણ કરાશે

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર તરફથી એક રૂપિયાની ચલણી નોટોનો હાર શ્રીરામ પ્રભુને અયોધ્યા ખાતે અર્પણ કરાશે

શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગુજરાત સહિત દેશભરમાં ઠેરઠેર ઉજવણી સ્વરૂપે ધાર્મિક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ત્યારે બીજી તરફ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ તરફથી એક રૂપિયાની ચલણી નોટોનો હાર શ્રી રામ પ્રભુને અયોધ્યા ખાતે અર્પણ કરવામાં આવશે. પ્રભુ શ્રી રામજીને અર્પણ કરવા અયોધ્યા જવા રવાના થયેલ છે.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.