click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પહેલા યુપીમાંથી તોફાનો અને લૂંટફાટના સમાચાર આવતા હતા, હવે રોકાણની ચર્ચા છેઃ PM નરેન્દ્ર મોદી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પહેલા યુપીમાંથી તોફાનો અને લૂંટફાટના સમાચાર આવતા હતા, હવે રોકાણની ચર્ચા છેઃ PM નરેન્દ્ર મોદી
Gujarat

પહેલા યુપીમાંથી તોફાનો અને લૂંટફાટના સમાચાર આવતા હતા, હવે રોકાણની ચર્ચા છેઃ PM નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં યુપીમાંથી નિકાસ બમણી થઈ છે, પછી તે પાવર જનરેશન હોય કે ટ્રાન્સમિશન, આજે યુપી પ્રશંસનીય કામ કરી રહ્યું છે.

Last updated: 2024/02/19 at 4:27 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

લખનૌમાં યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ચોથા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, થોડા વર્ષો પહેલા આપણે કલ્પના પણ કરી શકતા ન હતા કે ઉતરપ્રદેશમાં મૂડીરોકાણનું આ પ્રકારનું વાતાવરણ સર્જાશે, પહેલા તોફાનો અને લૂંટફાટના અહેવાલો આવતા હતા. હવે અહીં રોકાણના સમાચાર આવે છે. જ્યારે ઉતરપ્રદેશમાં મૂડીરોકાણ આવે છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે. પરિવર્તનનો સાચો ઈરાદો હોય તો તેને કોઈ રોકી શકતું નથી તેનું આ ઉત્તમ ઉદાહરણ છે તેમ તેમણે જણાવ્યું હતું.

Contents
મોદીની ગેરેંટીવાળા વાહનો દરેક ગામ અને શહેરમાં પહોંચી ગયાજેપી લોહિયાનું સપનું સાકાર થઈ રહ્યું છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઉતરપ્રદેશમાંથી નિકાસ બમણી થઈ છે. પછી તે પાવર જનરેશન ક્ષેત્રે હોય કે ટ્રાન્સમિશન ક્ષેત્રે, આજે ઉતરપ્રદેશ પ્રશંસનીય કામ કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, યુપી એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ એક્સપ્રેસ વે છે. નદીઓનું વિશાળ નેટવર્ક છે. જેનો ઉપયોગ માલસામાનના પરિવહન માટે કરવામાં આવે છે. અહીં દેખાતો આશાનો સંદેશ ઘણો વ્યાપક છે. અન્ય દેશોને ભારતના વિકાસ અંગે વિશ્વાસ છે. વિકસિત ભારત માટે નવા વિચાર અને વિચારોની જરૂર છે.

મોદીની ગેરેંટીવાળા વાહનો દરેક ગામ અને શહેરમાં પહોંચી ગયા

2014 પહેલા 2 લાખ રૂપિયા સુધીની આવક પર આવકવેરો લાગતો હતો. હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ આવકવેરો લાગતો નથી. અમે વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં લાભાર્થીઓને તેમના ઘરની નજીક યોજનાઓનો લાભ પૂરો પાડ્યો હતો. મોદીની ગેરેન્ટીવાળા વાહન, આજે ઉતરપ્રદેશના દરેક ગામ અને શહેરમાં પહોંચી ગયા છે. જ્યારે સરકાર પોતે જ લાભાર્થીઓ સુધી પહોંચે છે, તો આ સામાજિક ન્યાય લોકોને મળે છે. અગાઉ ભ્રષ્ટાચાર અને ભેદભાવના કારણે લોકોને કતારોમાં ઉભા રહેવું પડતું હતું. અને તેમાય લાભ તો નહોતો થતો.

જેપી લોહિયાનું સપનું સાકાર થઈ રહ્યું છે

પીએમ મોદીએ કહ્યું કે મોદી તેમને પણ પૂછે છે જેમને કોઈએ હજુ સુધી પૂછ્યું નથી. અમે લારી ફેરિયાવાળાઓ માટે PM સ્વાનિધિ યોજના લાવ્યા છીએ. આ યોજના હેઠળ 10 હજાર કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. આનાથી 22 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને ફાયદો થયો છે. જ્યારે ગરીબને સહારો મળે છે ત્યારે તે કંઈ પણ કરી શકે છે. આ સામાજિક ન્યાય છે, જેનું સપનું ક્યારેક જેપી અને ક્યારેક લોહિયાએ જોયું હતું. અમારી ડબલ એન્જિન સરકાર સામાજિક ન્યાય અને અર્થતંત્ર બંનેને ન્યાય આપે છે. 10 વર્ષમાં અમે 10 કરોડ બહેનોને આ યોજના સાથે જોડ્યા છે અને 1 કરોડ લોકોને લખપતિ દીદી બનાવ્યા છે. હવે સરકારે નક્કી કર્યું છે કે 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવામાં આવશે.

You Might Also Like

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત

TAGGED: adityanath yogi, news of riots, pm modi, talk of investment, UP

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 19, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article Canadaમાં કમાણી કરવી હવે સરળ બનશે, વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?
Next Article ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?