Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

દહેગામનાં આમ આદમી પાર્ટીનાં નેતાઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા

દહેગામનાં આમ આદમી પાર્ટીનાં નેતાઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા

આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે દહેગામ વિધાનસભા આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર સુહાગભાઈ પંચાલ સહીત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલના હસ્તે ખેસ ધારણ કરી ભાજપામાં જોડાયા.

આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રવકતા યમલભાઈ વ્યાસ,પ્રદેશ સહ પ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલ,ગાંધીનગર જીલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

રિપોર્ટર-શૈશવ રાવ નર્મદા 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.