Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 27°C

આણંદ લોકસભાના સાંસદ અને bjp આણંદ લોકસભાના ઉમેદવાર મિતેષ પટેલ એ કર્યું મતદાન

આણંદ લોકસભાના સાંસદ અને bjp આણંદ લોકસભાના ઉમેદવાર મિતેષ પટેલ એ કર્યું મતદાન

મિતેષ પટેલ અને તેમના પત્ની એ વાસદ સરદાર પટેલ વિનય મંદિર સ્કૂલ ખાતે કર્યું મતદાન.

લોકશાહી ના મહાપર્વ માં મતદાન કરવા મિતેષ પટેલ તેમના સમર્થકો સાથે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતાં

આણંદના નાગરિકોને મતદાન કરવા અપીલ કરી.

 

 

 

રિપોર્ટર -ભાવેશ સોની(આણંદ )

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.