Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 27°C

કપડવંજના હિરાપુર તાબેના દિવ્યાંગ મતદાન મથક ખાતે વોટ કરતા દંપતિ

કપડવંજના હિરાપુર તાબેના દિવ્યાંગ મતદાન મથક ખાતે વોટ કરતા દંપતિ

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે સમગ્ર ખેડા મતવિસ્તાર માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે 120- કપડવંજ બેઠકના હિરાપુર તાબે પ્રાથમિક શાળા ખાતે 151- દિવ્યાંગ સંચાલિત મતદાન મથકમાં 06 દિવ્યાંગ સ્ટાફ દ્વારા મતદાન પ્રક્રિયાની કામગીરી કરવામાં આવી રહી છે. આ મતદાન મથકે મેડિકલ ટીમ દ્વારા મતદારો માટે પ્રાથમિક મેડિકલ કીટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ત્યારે હીરાપુર તાબે ગામના દંપતી બળદેવભાઈ દેસાઈભાઈ પરમાર અને તેઓની પત્ની શાંતાબેન બળદેવભાઈ પરમારે મતદાન કરી સેલ્ફી પડાવી હતી.

 

 

 

 

રીપોર્ટર- સુરેશ પારેખ (કપડવંજ )

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.