click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મુંબઇગરા આજે આ રસ્તેથી પસાર ન થતા, યોજાશે PM મોદીનો 2.5 કિમીનો લાંબો રોડ શો, જાણો રૂટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મુંબઇગરા આજે આ રસ્તેથી પસાર ન થતા, યોજાશે PM મોદીનો 2.5 કિમીનો લાંબો રોડ શો, જાણો રૂટ
Gujarat

મુંબઇગરા આજે આ રસ્તેથી પસાર ન થતા, યોજાશે PM મોદીનો 2.5 કિમીનો લાંબો રોડ શો, જાણો રૂટ

મહારાષ્ટ્રમાં પણ લોકસભા ચૂંટણી 2024 માટે ચાર તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને હવે પાંચમા તબક્કામાં મુંબઈની છ બેઠકો પર થશે મતદાન, આજે PM મોદી કરશે રોડ શો

Last updated: 2024/05/15 at 4:01 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

લોકસભા ચુંટણીને લઈ ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે પાંચમા તબક્કાનું મતદાન યોજાનાર છે. આ તરફ મહારાષ્ટ્રમાં પણ લોકસભા ચૂંટણી 2024 માટે ચાર તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે પાંચમા તબક્કામાં મુંબઈની છ બેઠકો પર પણ મતદાન થશે. આ તરફ હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મુંબઈમાં પણ ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. જેને લઈ હવે આજે એટલે કે બુધવારના દિવસે PM મોદી મુંબઈના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ મુંબઈમાં રોડ શો કરશે.

Contents
15 મેના રોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી એલબીએસ રૂટ માટે વૈકલ્પિક રૂટ કયા ?આ રસ્તાઓ આજે બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી બંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 મે અને 17 મેના રોજ ઉમેદવારોના પ્રચાર માટે મુંબઈની મુલાકાત લેશે. આ દરમિયાન મુંબઈમાં ઘણા રસ્તાઓ બંધ રહેશે. મુંબઈ ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાજુ ભુજબળે આ માહિતી આપી છે. આજે એટલે કે બુધવારે 15 મેના રોજ મુંબઈમાં નરેન્દ્ર મોદીના રોડ શોને કારણે મુંબઈનો LBS રૂટ બપોરે 2 થી 10 વાગ્યા સુધી બંધ રહેશે. ઉપરાંત મેઘરાજ જંક્શનથી માહુલ ઘાટકોપર રોડ પરના આરબી કદમ જંક્શન સુધી ઉત્તર અને દક્ષિણ તરફનો ટ્રાફિક બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. મુંબઈ ટ્રાફિક પોલીસે 14મી અને 15મીએ સમગ્ર એલબીએસ માર્ગ પર અને એલબીએસ માર્ગને જોડતા મુખ્ય માર્ગથી 100 મીટરના અંતર સુધી નો પાર્કિંગ લાગુ કર્યું છે.

In view of the Road Show organised at LBS Road on 15th May 2024, large number of individuals are expected to participate in it.

Therefore in order to ease the traffic on the adjoining roads, the following traffic arrangements will be in place.#MTPTrafficUpdates pic.twitter.com/B6QECxQnBa

— Mumbai Traffic Police (@MTPHereToHelp) May 14, 2024

મહત્વનું છે કે, મુંબઈમાં લોકસભાની કુલ છ બેઠકો છે અને ત્યાં જીતવા માટે ભાજપે ‘મેગા પ્લાન’ તૈયાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 મેના રોજ મુંબઈની છ સીટો પર પ્રચાર માટે મુંબઈ આવશે અને તેમનો રોડ શો પણ યોજાશે. મોદીનો ઈશાન મુંબઈ રોડ શો 15 મેના રોજ યોજાશે. આ ઉપરાંત 17મીએ મુંબઈમાં તેમની પ્રથમ જાહેર સભા યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રથમ પ્રવાસમાં ઘાટકોપરથી મુલુંડ સુધી રોડ શો કરશે. જ્યાં આઉટગોઇંગ સાંસદ મનોજ કોટકની ટિકિટ કાપીને મિહિર કોટેચાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મિહિર કોટેચા ઉદ્ધવ જૂથના ઉમેદવાર સંજય દિના પાટિલ સામે ચૂંટણી લડી રહ્યા છે.

15 મેના રોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી એલબીએસ રૂટ માટે વૈકલ્પિક રૂટ કયા ?

  • ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે
  • વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે
  • અંધેરી-કુર્લા રોડ
  • સાકી વિહાર રોડ
  • MIDC સેન્ટ્રલ રોડ
  • સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ (SCLR)
  • સાયન બાંદ્રા લિંક રોડ
  • જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ (JVLR)

આ રસ્તાઓ આજે બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી બંધ

  • ગાંધી નગર જંક્શનથી નૌપાડા જંક્શન સુધીના એલબીએસ રોડ પર
  • માહુલ-ઘાટકોપર રોડ પર મેઘરાજ જંક્શનથી આરબી કદમ જંક્શન સુધી
  • ઘાટકોપર જંક્શનથી સાકીનાકા જંક્શન સુધી અંધેરી ઘાટકોપર લિંક રોડથી
  • હિરાનંદાની કૈલાશ કૉમ્પ્લેક્સ રોડ ગોલીબાર મેદાનથી ગુલાટી પેટ્રોલ પંપ જંકશન
  • અને ઘાટકોપર મેટ્રો સ્ટેશન (વેસ્ટ) થી સર્વોદય જંક્શન તરફ

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: lok sabha, Lok Sabha Election-2024, M Modi's 2.5 km long road show, Mumbaigara

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 15, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article TVS એ લોન્ચ કર્યું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત છે બસ આટલી
Next Article 50 વર્ષનું સૌથી મોટું ‘સોલર સ્ટોર્મ’, સૂર્યમાં ચાર દિવસમાં ત્રણ મોટા ધડાકા; Aditya-L1એ કેપ્ચર કર્યાં ભયાનક દૃશ્ય

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?