ઈન્ફોસીસના સહ-સ્થાપક એન આર નારાયણ મૂર્તિએ કહ્યું કે ભારતીયોમાં વિશેષ ગુણવત્તા છે. દુનિયામાં વરસે જ્યાં પણ કોઈ નવો વિચાર હું આકાર લઈ રહ્યો છે અથવા કોઈ ટી નવા કોન્સેપ્ટ પર કામ થઈ રહ્યું ની છે. તેઓ તેને પોતાના દેશમાં *. પણ અમલમાં મૂકે છે. મૂર્તિએ નાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, શ્રી આપણે દુનિયામાં ગમે ત્યાં નવા આવિષ્કાર નવા સંશોધનોને લાગુ કરવામાં નિપુણતા મેળવી છે. સાથે જ આપણે થોડું ઘણું ઈનોવેશન પણ કરીએ છીએ. આ પહેલો તબક્કો છે.
હાલ જે પણ થઈ રહ્યું છે. તે પણી સારીવાત છે. મૂર્તિ એ પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા કે જ્યારે એઆઈમાં નવી સફળતાની વાત આવે ત્યારે ભારત પશ્ચિમની બરાબરી કેવી રીતે કરી શકશે? તેમણે કહ્યું કે આપણે નવી ભાબતોની શોધ જરૂર કરીશું. મને પૂરો વિશ્વાસ છે કે આવું થશે. પરંતુ આ એક ક્રમિક પ્રક્રિયા છે. તે સમય લે છે. આપણે હકારાત્મક અભિગમ રાખવો પડશે. અને જાતને ઉત્સાહિત કરતા રહેવું પડશે.