Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

મોરારિબાપુનાં વ્યાસાસને બિહારમાં વાલ્મિકીનગરમાં યોજાશે રામકથા

મોરારિબાપુનાં વ્યાસાસને બિહારમાં  વાલ્મિકીનગરમાં યોજાશે રામકથા

મોરારિબાપુનાં વ્યાસાસને બિહારમાં વાલ્મિકીનગરમાં રામકથા યોજાશે. આગામી શનિવારથી આ કથા પ્રારંભ થશે.

બિહાર રાજ્યમાં પશ્ચિમ ચંપારણ વાલ્મિકીનગરમાં આગામી શનિવાર તા.૧થી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા આયોજન થયેલ છે. કથા પ્રથમ દિવસ શનિવારે સાંજે ૪ વાગ્યાથી ૭ વાગ્યા સુધી ચાલશે, જ્યારે બીજા દિવસ રવિવારથી સવારે ૧૦ વાગ્યાથી બપોરનાં ૧ વાગ્યા સુધી ચાલશે.

 

 

 

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.