click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમેરિકા-યુકે સહિત 10 દેશોના NRI ગ્રાહકો UPIથી પેમેન્ટ કરી શકશે, આ રીતે કરો એક્ટિવેટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમેરિકા-યુકે સહિત 10 દેશોના NRI ગ્રાહકો UPIથી પેમેન્ટ કરી શકશે, આ રીતે કરો એક્ટિવેટ
Gujarat

અમેરિકા-યુકે સહિત 10 દેશોના NRI ગ્રાહકો UPIથી પેમેન્ટ કરી શકશે, આ રીતે કરો એક્ટિવેટ

Last updated: 2024/05/29 at 3:23 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

 હવે વિદેશમાં વસતા એનઆરઆઈ પણ યુપીઆઈ મારફત ચૂકવણી કરી શકશે. જેના માટે ભારતીય મોબાઈલ નંબર હોવો જરૂરી નથી. તેઓ પોતાના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર મારફત યુપીઆઈ લિંક કરી ભારતમાં યુપીઆઈ પેમેન્ટ કરી શકશે.

Contents
કોણ યુપીઆઈ પેમેન્ટ કરી શકશેઆ દેશોના એનઆરઆઈ લાભ લઈ શકશેયુપીઆઈ ટ્રાન્જેક્શન કેવી રીતે ઉપયોગી સાબિત થશે

આઈસીઆઈસીઆઈ બેન્કે તેના એનઆરઆઈ ગ્રાહકો માટે યુપીઆઈ ચૂકવણી સરળ બનાવતાં નવી ફેસિલિટી જારી કરી છે. જેમાં એનઆરઆઈ તેના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર પર જ યુપીઆઈ આઈડી જનરેટ કરી પેમેન્ટ કરવા સક્ષમ બનશે.

કોણ યુપીઆઈ પેમેન્ટ કરી શકશે

આઈસીઆઈસીઆઈ બેન્ક સાથે NRE અથવા NRO બેન્ક એકાઉન્ટ સાથે લિંક આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરી એનઆરઆઈ ગ્રાહક તેની મોબાઈલ બેન્કિંગ એપ iMobile Pay મારફત યુટિલિટી બિલ્સ, મર્ચન્ટ ટ્રાન્જેક્શન, ઓનલાઈન ખરીદી માટે ચૂકવણી કરી શકશે.

આ રીતે આંતરરાષ્ટ્રીય નંબર પર યુપીઆઈ એક્ટિવેટ કરો

સ્ટેપ-1  આઈસીઆઈસીઆઈ બેન્કની iMobile Pay એપ ડાઉનલોડ કરો

સ્ટેપ-2  iMobile Pay એપ પર લોગઈન કરો

સ્ટેપ-3  યુપીઆઈ પેમેન્ટ્સ પર ક્લિક કરો

સ્ટેપ-4  મોબાઈલ નંબર વેરિફાઈ કરો

સ્ટેપ-5  મેનેજ પર ક્લિક કરી માય પ્રોફાઈલ પર ક્લિક કરો

સ્ટેપ-6  નવો યુપીઆઈ આઈડી બનાવો (ભલામણ કરવામાં આવેલા વિકલ્પોમાંથી પસંદગી કરો)

સ્ટેપ-7  એકાઉન્ટ નંબર પસંદ કરી સબમિટ કરો

આ દેશોના એનઆરઆઈ લાભ લઈ શકશે

અમેરિકા, યુકે, યુએઈ, કેનેડા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ઓમાન, કતાર અને સઉદી અરેબિયામાં વસતાં એનઆરઆઈ યુપીઆઈ સુવિધાનો લાભ લઈ શકશે. હાલ. બેન્કે આ દસ દેશો માટે આ સુવિધા જારી કરી છે.

યુપીઆઈ ટ્રાન્જેક્શન કેવી રીતે ઉપયોગી સાબિત થશે

ઉપરોક્ત જણાવેલ દસ દેશોમાં વસતાં એનઆરઆઈ યુપીઆઈ મારફત રૂપિયામાં ટ્રાન્જેક્શન કરી શકશે. તેઓ ભારતીય મર્ચન્ટને પેમેન્ટ કરી શકશે. ભારતમાં વસતા તેમના પ્રિયજનોને સરળતાથી રૂપિયા ટ્રાન્સફર કરી શકશે. કોઈપણ ઈન્ડિયન મોબાઈલ નંબર પર રૂપિયા ટ્રાન્સફર થઈ શકશે. તેમજ ઈન્ડિયન બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા પણ કરાવી શકશે.

 

 

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: NRI customers, payments with UPI, UPI transaction, US-UK

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 29, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જાણો શું છે ‘All Eyes on Rafah’, શા માટે લોકો વ્યક્ત કરી રહ્યા છે નારાજગી?
Next Article કોંગ્રેસના તમામ સટાસટ-ફટાફટ-ખટાખટના દાવાઓ નિરર્થક રહ્યાઃ અમિત શાહ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?