click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગાયના છાણ સહિત વિવિધ પ્રકારના ઝાડના સુકા પાંદડા-ડાળીઓ ઉપયોગ કરી જમીનને ગુણવત્તાયુક્ત બનાવી ધરુનો વિશેષ ઉછેર કરવાની પદ્ધતિઓ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગાયના છાણ સહિત વિવિધ પ્રકારના ઝાડના સુકા પાંદડા-ડાળીઓ ઉપયોગ કરી જમીનને ગુણવત્તાયુક્ત બનાવી ધરુનો વિશેષ ઉછેર કરવાની પદ્ધતિઓ
GujaratNarmada

ગાયના છાણ સહિત વિવિધ પ્રકારના ઝાડના સુકા પાંદડા-ડાળીઓ ઉપયોગ કરી જમીનને ગુણવત્તાયુક્ત બનાવી ધરુનો વિશેષ ઉછેર કરવાની પદ્ધતિઓ

Last updated: 2024/07/18 at 6:19 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પ્રાકૃતિક કૃષિ ખેડૂતમિત્રો અપનાવે અને જમીનને મૃતઃપ્રાય થતી અટકાવવા માટે કેન્દ્ર અને રાજય સરકાર તેમજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા અને જમીનને જીવંત કરવાના ઉત્તમ હેતુથી સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન દ્વારા પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપવામા આવી રહ્યુ છે.

Contents
પ્રિ-મન્સુન પહેલા થતી તૈયારીચોમાસાની સિઝન દરમિયાન રોપણી કરવાની પદ્ધતિરિપોર્ટર -શૈશવ રાવ નર્મદા

સરકારશ્રી દ્વારા સમગ્ર ખેડૂતમિત્રોને પાકૃતિક ખેતીની સાથે વર્ષો પહેલાથી ચાલી આવતી ખેતીની પધ્ધતીઓની પણ સમજણ પુરી પાડવામા આવે છે. ત્યારે પ્રકૃતિના ખોળે વસતા આદિવાસી ખેડૂતમિત્રો હજી પણ આ પધ્ધતીને અપનાવીને ખેતી કરે છે. આ ખેડૂતોની ખેતી કરવાની પધ્ધતિ કઇક અલગ જોવા મળતી હોય છે. જે ચોમાસાની ઋતુમાં ખેતી કરીને આત્મનિર્ભર બનતા હોય છે. જે ખેતીના માધ્યમથી ખેડૂતો ૧૨ મહિના સુધી અનાજ સંગ્રહ કરી પોતાનુ ગુજરાન ચલાવતા હોય છે.

પ્રિ-મન્સુન પહેલા થતી તૈયારી

સાત-આઠ મહિના પહેલાથી જ ખેડૂતો ગાય-ભેંસના છાણને ભેગુ કરતા હોય છે. અને વાડામાં સંગ્રહ કરી મુકે છે. અને મોન્સુન પહેલા ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરતા હોય છે. આ સગ્રહ કરેલ છાણની સાથે વિવિધ પ્રકારના ઝાડના સુકા પાંદડા અને ડાળીઓ ભેગી કરી યોગ્ય માત્રામા જમીનમા નાખવામા આવે છે ત્યારબાદ વરસાદ આવતાની સાથે એમાં બીયારણ નાખવામા આવતુ હોય છે. આ બિયારણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર એ ધરુને ઉગાડવામા આવે છે. ધરુ મોટુ થાય ત્યા સુધી કોઇ નિંદામણની પણ જરૂર પડતી નથી કુદરતી ખાતરના માધ્યમથી ધરુ ગુણવત્તાયુક્તથી ઉછેર થતો જોવા મળે છે.

ચોમાસાની સિઝન દરમિયાન રોપણી કરવાની પદ્ધતિ

શરુઆતમાં બળદો જોડીને હડથી જમીનને ખેડવામા આવે છે. જમીનમા માટીને પુરેપુરી પાણી સાથે મિક્સ કરીને અને ફળદ્રુપ બનાવવા આવતી હોય છે. એમા ધરુ રોપવામા આવતા હોય છે. આ ધરુને પુરતા માત્રામા ખાતર મળવાથી તેના ઉત્પાદનમા વધારો જોવા મળે છે. ખેડૂતોએ ધારેલા અનાજનુ સંગ્રહ કરી શકે છે. આ પધ્ધતીથી કોઈ પણ જાતનુ ધાસચારો જોવા મળતો નથી ઓછી મહેનતે ખેડૂતો સારો એવો પાક મેળવતા હોય છે.

 

 

 

રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા

You Might Also Like

ભરૂચમાં ચોંકાવનારી ઘટના : 15 વર્ષીય સગીરા ગર્ભવતી નીકળી, પ્રેમના બહાને દુષ્કર્મનો કેસ નોંધાયો

ધર્મ પૂછીને હુમલો કરનારા મુંબઈના ઝુબૈરનાં ઘરેથી મળી ISIS પ્રત્યેની વફાદારીની નોટ

મહેસુલ રાજ્યમંત્રીના માર્ગદર્શનમાં ખેડા જિલ્લામાં યોજાશે ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ

મોબાઇલમાં અચાનક સાયરન વાગે તો ગભરાશો નહીં, NDMAનો ‘Cell Broadcast Alert’ ટેસ્ટ શરૂ

પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાની ફેક પત્રિકા વાયરલ, AAP નેતા સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી

TAGGED: different types of trees, dry leaves, dung, Narmada, Narmada Collector, Narmada news, narmada police, special rearing

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 18, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નડિયાદથી સાળંગપુર જતી આ એસ.ટી બસ દરેક પ્રવાસીને આપે છે એક વિશિષ્ટ યાત્રાનો અનુભવ
Next Article રામ મંદિર ટ્રસ્ટે આપ્યા ખુશખબર, હવે રોજ સરળતાથી રામલલાના દર્શન કરી શકાશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભરૂચમાં ચોંકાવનારી ઘટના : 15 વર્ષીય સગીરા ગર્ભવતી નીકળી, પ્રેમના બહાને દુષ્કર્મનો કેસ નોંધાયો
Bharuch Gujarat મે 1, 2026
ધર્મ પૂછીને હુમલો કરનારા મુંબઈના ઝુબૈરનાં ઘરેથી મળી ISIS પ્રત્યેની વફાદારીની નોટ
Gujarat મે 1, 2026
મહેસુલ રાજ્યમંત્રીના માર્ગદર્શનમાં ખેડા જિલ્લામાં યોજાશે ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ
Gujarat Kheda મે 1, 2026
મોબાઇલમાં અચાનક સાયરન વાગે તો ગભરાશો નહીં, NDMAનો ‘Cell Broadcast Alert’ ટેસ્ટ શરૂ
Gujarat મે 1, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?