click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
Reading: ભિલોડા તાલુકા માં આવેલ સુનસર નો ધોધ થયો વહેતો.
Share
Aa
One India News
Aa
Search
Follow US
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > ભિલોડા તાલુકા માં આવેલ સુનસર નો ધોધ થયો વહેતો.

ભિલોડા તાલુકા માં આવેલ સુનસર નો ધોધ થયો વહેતો.

Last updated: 2024/07/29 at 6:55 PM
One India News Team
Share
1 Min Read
SHARE

અરવલ્લી જિલ્લા ના ભિલોડા થી 12 કિલોમીટર દૂર સુનસર નો ધોધ આવેલ છે. તે દર ચોમાસા ની સીઝન માં વધુ વરસાદ થતાં ડુંગર ઉપર તળાવ ઓવરફ્લો થતાં પાણી નો ધોધ નીચે પડતાં નયન રમ્ય દ્રશ્ય સર્જાય છે. ધોધ સ્વરૂપે પડતા પાણી માં ન્હાવા ની મજા તથા કુદરતી દ્રશ્ય જોવા નો લ્હાવો લેવા દૂર દૂર થી સહેલાણીઓ ઉમટી પડે છે.
ત્યારે આ ચોમાસા ની સીઝન માં પણ ઉપર વાસ નું તળાવ ઓવરફ્લો થતાં સુનસર નો ધોધ વહેતો થયો છે. જેથી આજુ બાજુ નું વાતાવરણ સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. જેની મજા લેવા તથા મોજ મસ્તી કરવા સહેલાણીઓ ઉમટી રહ્યા છે.

 

 

 

રિપોર્ટર -ભિલોડા (હિતેન્દ્રસિંહ)

You Might Also Like

180 મુસાફરો સાથે લેહ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત, પરંતુ કરવું પડશે આ કામ

શું હવે આપણે 5 રૂપિયાના સિક્કા નહીં જોઈ શકીએ? જાણો RBIનો નિર્ણય

સેટેલાઇટ ટોલ સિસ્ટમ સાથે કેવી રીતે કામ કરશે તમારો વાર્ષિક પાસ? જાણો તમામ સવાલના જવાબ

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં 15%નો ઘટાડો કરશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team July 29, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડતા તંત્ર એક્શન મોડમાં
Next Article શિવકુંજ આશ્રમ જાળિયામાં પધારેલ સેવાનંદ ધામનાં સંતો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

180 મુસાફરો સાથે લેહ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ
June 19, 2025
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત, પરંતુ કરવું પડશે આ કામ
June 19, 2025
શું હવે આપણે 5 રૂપિયાના સિક્કા નહીં જોઈ શકીએ? જાણો RBIનો નિર્ણય
June 19, 2025
સેટેલાઇટ ટોલ સિસ્ટમ સાથે કેવી રીતે કામ કરશે તમારો વાર્ષિક પાસ? જાણો તમામ સવાલના જવાબ
June 19, 2025
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?