૯ મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના આયોજન અંગે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
રાજપીપળા કમલમ ખાતે ભાજપ બક્ષીપંચ મોરચાની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ. નીલભાઈ રાવ સહિતના આગેવાનોની હાજરીમાં સંગઠન મજબૂતી અને સરકારી યોજનાઓ પર ચર્ચા થઈ.
· 5 min read
એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત 15 ઝાંખીઓ અને આશરે 5,000 કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે પરેડ યોજાઈ રહી છે.
· 5 min read
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ ગુજરાતના એકતાનગર પહોંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પી.
· 6 min read
આ વર્ષની પરેડમાં વિશેષ આકર્ષણ તરીકે નક્સલવાદ વિરોધી કામગીરીમાં યોગદાન આપનાર ડોગ સ્ક્વોડને સ્થાન આપવામાં આવ્યું છે. સુરક્ષા દળોના આ વફાદાર સાથીઓની ઉપસ્થિતિ દેશની આંતરિક સુરક્ષામાં પ્રાણીઓના અમૂલ્ય યોગદાન અને રાષ્ટ્રસેવાના ભાવને ઉજાગર કરશે.
· 7 min read
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં જોડાનારા અધિકારીઓ, કર્મચારીઓ, સુરક્ષાકર્મીઓ અને કલાકારોને નિયમિત પાણી પીવા, શરીરમાં ક્ષારનું સંતુલન જાળવવા અને અસ્વસ્થતા જણાય તો તાત્કાલિક તબીબી સહાય લેવા આરોગ્ય વિભાગની અપીલ.
· 7 min read
એકતાનગરમાં નર્મદા નદી પર ₹16 કરોડના ખર્ચે 600 મુસાફરોની ક્ષમતાવાળું એકતા ક્રૂઝ તૈયાર થયું છે. આધુનિક સેફ્ટી સિસ્ટમ, લાઇવ મ્યુઝિક, કેટરિંગ અને ડાઇનિંગની સુવિધાઓ મળશે.
· 7 min read
‘વંદે માતરમ્’ની થીમ પર ૩૧મી ઓક્ટોબરે એકતાનગર ખાતે ૧૨ મિનિટની ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા ભારતની વિવિધતામાં એકતાની ઝાંખી રજૂ કરાશે.
· 4 min read
માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ સાથે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતે નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ગુજરાત સહિત 60 જિલ્લાઓમાં અભિયાન યોજાયું.
· 8 min read
News from every corner of Gujarat.
