સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલ ખાતે NSS સ્વયંસેવક અભિમુખતા કાયૅક્રમ યોજાયો
ગુજરાત પોલીસે CEIR પોર્ટલ દ્વારા 2,38,533 મોબાઈલ બ્લોક કર્યા, 1,47,427 ટ્રેસ કર્યા અને 74,823 ફોન માલિકોને પરત અપાવ્યા. 50.75% રિકવરી રેટ સાથે ગુજરાત દેશના મોટા રાજ્યોમાં બીજા ક્રમે.
· 9 min read
સી.આર. પાટીલની અધ્યક્ષતામાં RCNCAની 15મી બેઠકમાં સરદાર સરોવર નર્મદા યોજનાના નાણાકીય વિવાદ અંગે ગુજરાત, MP, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે સમજૂતી સધાઈ.
· 8 min read
આ વર્ષની પરેડમાં વિશેષ આકર્ષણ તરીકે નક્સલવાદ વિરોધી કામગીરીમાં યોગદાન આપનાર ડોગ સ્ક્વોડને સ્થાન આપવામાં આવ્યું છે. સુરક્ષા દળોના આ વફાદાર સાથીઓની ઉપસ્થિતિ દેશની આંતરિક સુરક્ષામાં પ્રાણીઓના અમૂલ્ય યોગદાન અને રાષ્ટ્રસેવાના ભાવને ઉજાગર કરશે.
· 7 min read
દિવાળીના તહેવાર પહેલાં દિલ્હીના મુખ્ય બજારોમાં ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ જ સમયે 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી ઇન્ડી ગઠબંધનની રેલીને કારણે વેપારીઓની ચિંતાઓ વધી છે.
· 5 min read
કચ્છમાં બુદ્ધબંદરથી કાલાપાણી સુધી મરીન પોલીસે 5 કિમીથી વધુ ફૂટ પેટ્રોલિંગ કર્યું. પાકિસ્તાન સરહદ નજીક ઘૂસણખોરી અને ડ્રગ્સની દાણચોરી અટકાવવા સુરક્ષા ચકાસણી.
· 8 min read
તાજેતરમાં દેશમાં SIR અને ચૂંટણી પંચની કામગીરીને લઈને વિપક્ષ હોબાળો મચાવી રહ્યો છે. જોકે હવે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને આ તમામ મુદ્દે પોતાનો પક્ષ મૂક્યો છે.
· 8 min read
છેલ્લા ૩ વર્ષમાં રૂ. ૧૬૨ કરોડથી વધુના ખર્ચે ૨૯,૫૧૮ આદિજાતિ મહિલાઓને મળી પશુ સહાય: ચાલુ વર્ષે ૧૧,૨૦૬ બહેનો માટે રૂ. ૬૫ કરોડની જોગવાઈ
· 10 min read
ઓછા વરસાદ અને પાણીની અછત વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના ચાર જિલ્લાઓમાં દુષ્કાળની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ સમાચાર; ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટર સુધી સહાય, પશુપાલકો માટે ઘાસચારો અને રોજગારીની વિશેષ વ્યવસ્થા.
· 7 min read
News from every corner of Gujarat.
