Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

બ્રહ્માકુમરીઝ સેંટર ઉમરેઠ તથા લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠ દ્વારા ‘मार्ग कठिन है, जज्बा कायम है’ કાર્યક્રમ થયો.

બ્રહ્માકુમરીઝ સેંટર ઉમરેઠ તથા લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠ દ્વારા ‘मार्ग कठिन है, जज्बा कायम है’ કાર્યક્રમ થયો.

ઉમરેઠમાં બ્રહ્માકુમરીઝ સેંટર દ્વારા લાયન્સ ક્લબ ઉમરેઠના સહકારથી મુંબઈથી પધારેલ મોટીવેશનલ સ્પીકર બ્રહ્માકુમારી રીતુબેન ઠક્કર નો કાર્યક્રમ ઉમરેઠના નાસિકવાડા હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉમરેઠની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતાં. રીતુબેન દ્વારા ખુબ સહજ શૈલીમાં બાળકો અને યુવાઓને કેવી રીતે સકારાત્મક ભાવમાં રહેવું અને હાસ્ય દ્વારા દરેક પ્રકારની પરિસ્થિતિમાં આગળ વધવા વિષયે સમજાવવામાં આવ્યું.

 

 

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Aravalli Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.