ગઈકાલે બપોરથી ક્વોરીમાં કામ કરતો એક મજૂર મહીસાગર નદીની વચ્ચે આવેલા પથ્થર ઉપર ફસાયો હતો
ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના સામે કિનારે બરોડા જિલ્લાના ડેસર તાલુકામાં આવેલી ક્વોરીઓને તંત્ર દ્વારા ખાલી કરવા માટે માહિતી આપવામાં આવી હતી
ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ
વણાકબોરી વિયરમાંથી છોડાયેલા પાણીએ મહિ ને સાગર બનાવી
ગઈકાલથી જ તંત્ર દ્વારા મહીસાગર નદીના આસપાસના નિચાણવાળા વિસ્તારને કરવામાં આવ્યા હતા એલર્ટ
રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ )