Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

નવદુર્ગા નવરાત્રિ મહોત્સવમાં પ્રથમ નોરતે ક્રિકેટર અક્ષર પટેલે હાજરી આપી

નવદુર્ગા નવરાત્રિ મહોત્સવમાં પ્રથમ નોરતે ક્રિકેટર અક્ષર પટેલે હાજરી આપી

ચરોતરના સુપ્રસિદ્ધ નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ 2024 ખાતે પ્રથમ નોરતા નિમિત્તે દીપ પ્રાગટ્ય કરી અને માં જગદંબાની આરતી ઉતારી નવરાત્રી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સંતરામ મંદિરના સંત શ્રી સત્યદાસજી મહારાજ, રામેશ્વરદાસજી મહારાજની ઉપસ્થિતિમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ઇન્ડિયન ક્રિકેટ ટીમના સુપ્રસિદ્ધ ક્રિકેટર અને નડિયાદ નું ગૌરવ અક્ષર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ, સુપ્રસિદ્ધ ક્રિકેટર રીપલ પટેલ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન, કારોબારી ચેરમેન પરીનભાઈ, શહેર સંગઠન પ્રમુખ તેજસભાઈ સહિત સંગઠનના પદાધિકારીઓ, કાઉન્સિલરઓ, આયોજક મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.