click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ મોબાઇલ સ્નેચિંગ અને અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ ને નવસારી એલ.સી.બી એ ઝડપી પાડ્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ મોબાઇલ સ્નેચિંગ અને અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ ને નવસારી એલ.સી.બી એ ઝડપી પાડ્યો
GujaratNavsari

વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ મોબાઇલ સ્નેચિંગ અને અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ ને નવસારી એલ.સી.બી એ ઝડપી પાડ્યો

Last updated: 2024/10/04 at 6:15 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ મોબાઇલ સ્નેચિંગ તથા ગુનાહિત મનુષ્યવધની કોશિશના ગંભિર અને અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ ને નવસારી એલ.સી.બી એ ઝડપી પાડ્યો છે વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન મા ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલમ ૩૦૪(૨) ૧૧૦મુજબ ગુનો નોંધાયો હતો.

ફરીયાદી રાજેસ ભાઇ ધનજી ભાઇ ધંધુકિયા તા ૧૮-૯-૨૦૨૪ના રોજ કર્ણાવતી એકસપ્રેસ ટ્રેનમા સુરત થી વલસાડ જતા હતાં અને ટ્રેનમાં ઘણી ભીડ હોવાને કારણે પોતાની પાસે કોલેજ બેગ આગળ છાતી ના ભાગે ભેરવી ટ્રેન ના દરવાજા પાસે બેસી પોતાના મોબાઇલ ફોન પર વાત કરતાં હતાં ત્યારે વિજલપોર ફાટક પાસે આવતા ટ્રેન ની ટ્રેકની સાઇડમાં ૨૦ થી ૨૫ વર્ષની ઉંમર નો એક ઇસમ ઊભો હતો જેણે ફરિયાદી ના હાથ માંથી મોબાઇલ ખેંચવા જતા ફરીયાદી ની બેગના પટ્ટામાં તે ઇસમનો હાથ ફસાઇ જતાં તેણે ફરીયાદીને ટ્રેન માથી નીચે પાડી દીઇ મોબાઇલ ફોન લઈ નાસિ ગયેલો અને ફરીયાદીનો ડાબો પગ ટ્રેન નીચે આવી જતા પંજો કપાઈ ગયેલ અને ગંભીર ઇજાઓ થયેલ ફરીયાદીને સિવીલ હોસ્પિટલ માં દાખલ કરવામા આવ્યું હતું સારવાર દરમિયાન ફરિયાદીએ અજાણ્યા ઇસમના વિરુદ્ધમાં વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન માં મોબાઇલ સ્નેચિંગ તેમજ મનુષ્ય વધ કરવાની કોશિશનો અનડિટેક ગુનો દાખલ થયેલ .જે પછી પોલીસ દ્વારા સી સી ટીવી ફુટેજ મેળવી તેમજ બાતમીદારો તથા ટેકનીકલ સોર્સના માધ્યમથી આરોપી વિકાસ ઊર્ફે કુન્નો જે સંતોષ નગર મમતા ટોકીઝ પર્વત ગામ‌ લિબાયત તથા સુરજ ઉર્ફે કાલુ રહે. ગીતા નગર કતારગામ સરતના બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન ને સોંપેલ છે.

 

 

રિપોર્ટર-અજીતસિંહ ઠાકુર(નવસારી)

 

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-10-04-at-5.34.05-PM.mp4

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: mobile snatching, navsari, Navsari collector, Navsari LCB nabbed, navsari news, Navsari police, undetected crime filed, Valsad Railway Police Station, મોબાઇલ સ્નેચિંગ, વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 4, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નવસારી બસ ડેપો પાસે નો રોડ દોઢ ફુટ જેટલો ઊંચો કરતા દુકાનદારો રહીશોના આંગણે પાણી ભરાતાં પાલિકાને આવેદન પત્રઆપ્યું
Next Article મરાઠી-બંગાળી સહિત 5 પ્રાદેશિક ભાષાઓને મળ્યો ‘શાસ્ત્રીય ભાષા’નો દરજ્જો, જાણો કોને પહેલીવાર મળ્યો આ ટેગ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?