Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

‘આવતી કળાય..’ PM મોદીએ લખ્યું ગરબા ગીત, શબ્દ શબ્દમાં છલકાઈ માં ભક્તિ

‘આવતી કળાય..’ PM મોદીએ લખ્યું ગરબા ગીત, શબ્દ શબ્દમાં છલકાઈ માં ભક્તિ

નરાત્રીના શુભ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરબા ગીત #AavatiKalay લખ્યું છે અને તેના દ્વારા તેમણે દેવી દુર્ગાની શક્તિ અને કૃપાનું વર્ણન કર્યું છે. આ સુંદર ગરબાને યુવા ગાયિકા પૂર્વા મંત્રીએ પોતાનો મધુર અવાજ આપ્યો છે. તેના માટે પીએમ મોદીએ તેમની પ્રશંસા કરી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.