Skip to content
ગુરુવાર, નવેમ્બર 26, 2026 Ahmedabad 21°C

સમી અને હારીજ તાલુકાના ખેડુતો માટે આત્મા યોજના દ્વારા જગુદણ ખાતે તાલીમ યોજવામાં આવી

સમી અને હારીજ તાલુકાના ખેડુતો માટે આત્મા યોજના દ્વારા જગુદણ ખાતે તાલીમ  યોજવામાં આવી
આત્મા યોજના દ્વારા સમી અને હારીજના ખેડુતો માટે,  પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે આત્મા યોજના દ્વારા બીજ મસાલા સંશોધન કેન્દ્ર જગુદણ ખાતે તાલીમ યોજવામાં આવી હતી.
આ તાલીમમાં જીવામૃત, બિજામૃત, ઘનાજીવામૃત, આછાદાન ઉપરાંત મિશ્રપાક બીયારણની પસંદગી, અંતર વાવણી ઉપરાંત જીવામૃત,  બીજામૃત બનાવવાની પદ્ધતિ   વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સમી અને હારીજના ખેડુત ભાઈઓ અને બહેનો માટે યોજવામાં આવેલ તાલીમમાં ખેડૂત બહેનો તેમજ ભાઈઓ તરફથી આવતા પ્રશ્નનોનું  નિરાકરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર-ભરત પંચાલ (પાટણ)

Filed under Patan Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.