click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પાટણમાં અશાંત ધારા લાગુ કરવાની માંગ ઉગ્ર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પાટણમાં અશાંત ધારા લાગુ કરવાની માંગ ઉગ્ર
GujaratPatan

પાટણમાં અશાંત ધારા લાગુ કરવાની માંગ ઉગ્ર

વોર્ડ નં ૯.અને૮ ના ૨૦૦થી વધુ પરિવારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

Last updated: 2026/05/26 at 4:49 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પાટણ શહેરમાં અશાંત ધારા લાગુ કરવાની માંગ સાથે શહેરના કુલ ૨ વોર્ડના ૨૦૦થી વધુ પરિવારો દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોનું કહેવું છે કે પાટણ ઐતિહાસિક, ધાર્મિક અને હેરિટેજ નગરી તરીકે ઓળખાય છે, તેથી શહેરની સાંસ્કૃતિક ઓળખ અને સામાજિક સમતુલા જળવાઈ રહે તે માટે અશાંત ધારો જરૂરી બન્યો છે.

આવેદનમાં જણાવાયું છે કે પાટણના લોટેશ્વર વિસ્તારના કેદારેશ્વર મહોલામાં આવેલ પ્રાચીન કેદારેશ્વર મંદિર, મર્યાદામાં આવેલ રાજા સુગ્રીવ મંદિર, પવિત્ર બહુચર માતાજી મંદિર, કસુંબીયા વડામાં આવેલ જૈન સમાજનું પ્રાચીન દેરાસર, ઝીણી પોળમાં આવેલ રામજી મંદિર તેમજ ચાચરીયા વડામાં આવેલ સિંધી સમાજનું એકમાત્ર શ્રી ઝૂલેલાલ સાહેબ મંદિર સહિત અનેક ઐતિહાસિક અને ધાર્મિક સ્થાનો આવેલા છે.

સ્થાનિકોએ રજૂઆતમાં જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં મટનની દુકાનો શરૂ થવાને કારણે ઘણા પરિવારો પોતાના મકાનો વેચી રહ્યા છે. જેના પરિણામે વિસ્તારની સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ રહી હોવાનું લોકોનું માનવું છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર દબાણ ઊભું થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

રહીશોના જણાવ્યા અનુસાર પાટણમાં ૧૦૦થી વધુ જૈન દેરાસરો અને ૧૫૦ થી વધારે વૈષ્ણવ મંદિરો આવેલા છે, જેના કારણે પાટણને ધાર્મિક નગરી તરીકે પણ ઓળખ મળે છે. આવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખવા માટે રાધનપુરની જેમ પાટણમાં પણ અશાંત ધારો લાગુ કરવો જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

આવેદનમાં વધુમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી કે સ્થાનિક સ્તરે સાંસ્કૃતિક અસંતુલન અને ભિન્નતા વધતા ભવિષ્યમાં કોમી સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર અસર પડી શકે છે. હાલની પરિસ્થિતિને કારણે અનેક જૂના સ્થાનિક પરિવારો સ્થળાંતર કરવા મજબૂર બની રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

અંતમાં રહીશોએ ગુજરાત સરકારને માંગ કરી છે કે પાટણ શહેરની શાંતિ, સાંસ્કૃતિક ઓળખ અને હેરિટેજ સ્વરૂપને જાળવવા માટે વહેલી તકે અશાંત ધારો અમલમાં મૂકવામાં આવે.

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-05-26-at-4.05.00-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-05-26-at-4.04.59-PM-1.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-05-26-at-4.04.59-PM.mp4

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી

ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ

NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે

શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી

સુરતના મોટા વરાછાના પોશ ફ્લેટમાં ચાલતી હાઈપ્રોફાઈલ ‘લેડીઝ જુગારક્લબ’ પર ઉત્રાણ પોલીસનો દરોડો

TAGGED: @india, Ashant Dhar Patan, Breaking news, Civic Petition Gujarat, CM Gujarat, Disturbed Areas Act Gujarat, gujarat, Gujarat disturbed area act Patan, Gujarat Local Issue, Gujarat politics, Heritage City Patan, Jain Derasar Patan, latest news, Local Issues Gujarat, local residents petition Gujarat, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, patan, Patan disturbed area demand, Patan Gujarat News, Patan Heritage, Patan heritage issue, patan news, Patan temples heritage concern, pm modi, Politics, Religious Sites Patan, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, અશાંત ધારો પાટણ, અશાંત વિસ્તારો અધિનિયમ ગુજરાત, ગુજરાત રાજકારણ, ગુજરાત સ્થાનિક મુદ્દો, જૈન દેરાસર પાટણ, ધાર્મિક સ્થળો પાટણ, નાગરિક અરજી ગુજરાત, પાટણ ગુજરાત સમાચાર, પાટણ સમાચાર, પાટણ હેરિટેજ, સ્થાનિક મુદ્દા ગુજરાત, હેરિટેજ સિટી પાટણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 26, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બકરીદ પહેલાં સુરતમાં નકલી નોટ ગેંગનો ભાંડો ફોડ : 4 આરોપી ધરપકડ, લાખો રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત
Next Article નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંગની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની માસિક બેઠક યોજાઈ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
Gujarat Narmada મે 29, 2026
ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ
Gandhinagar Gujarat Kutch મે 29, 2026
NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે
Gujarat મે 29, 2026
શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી
Bhavnagar Gujarat મે 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?