Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા મિત્ર મંડળ મોડાસા દ્વારા વરિષ્ઠ જ્ઞાતિજન સન્માન સમારોહ યોજાયો

શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા મિત્ર મંડળ મોડાસા દ્વારા વરિષ્ઠ  જ્ઞાતિજન સન્માન સમારોહ યોજાયો

આ સમારોહમાં સૌપ્રથમ મંગલાચરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેળવણી મંડળની જનરલ મીટીંગ નો હિસાબ શ્રી સુભાષભાઈ શાહે આપ્યો હતો ત્યારબાદ પ્રમુખશ્રી બીજલ જે શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું.
શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા મિત્ર મંડળ મોડાસા દ્વારા તાજેતરમાં પ્રમુખશ્રી બીજલ જે શાહના અધ્યક્ષ સ્થાને 70+ વડીલોનું બુકે શાલ અને મોમેન્ટોથી અભુતપૂર્વ સન્માન કરવામાં આવ્યું. જેમાં 12 વડીલ બહેનો 16 વડીલ ભાઈઓ અને 17 વડીલ કપલો નું વિવિધ જ્ઞાતિજનોના હસ્તે સર્વોદય હાઈસ્કૂલના હોલમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું માસ્ટર ઓફ સેરેમની કન્વીનર મુકુન્દ એસ શાહે કર્યું હતું જ્યારે આભાર દર્શન બર્થડે કન્વીનર કાર્તિક આર શાહે કર્યું હતું. આવો સુંદર કાર્યક્ર્મ કરવા બદલ તમામ વડીલોએ મિત્ર મંડળ ના પ્રમુખ તથા તમામ હોદ્દેદારશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.