Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

સુરત ના સચિન પારડી ખાતે ગોપાષ્ટમી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

સુરત ના સચિન પારડી ખાતે ગોપાષ્ટમી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

ગૌરક્ષક ગભરુ ભરવાડ ના માર્ગદર્શન મુજબ કાર્તિક સુદ અષ્ટમીના રોજ સાંજે 7:00 વાગે સચિન પારડી ખાતે બજરંગ બલી મંદિરે ગોપાષ્ટમી ઉજવણી કરવામાં આવી

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ઉધના જિલ્લા ભેસ્તાન પ્રખંડ અને ઉધના જિલ્લાના કનકપુર પ્રખંડ આમ બે સ્થળ પર ધામધૂમથી ગોપાષ્ટમી ની ઉજવણી કરવામાં આવી

ગૌરક્ષક ગભરુ ભરવાડ ના માર્ગદર્શન મુજબ કાર્તિક સુદ અષ્ટમીના રોજ સાંજે 7:00 વાગે સચિન પારડી ખાતે બજરંગ બલી મંદિરે ગોપાષ્ટમી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સનાતનિ હિન્દુ સમાજ જોડાયો હતો અને ગૌમાતાની સેવા પૂજા અર્ચના કરીને ભજન કીર્તન કર્યા હતા જેમાં વિશ્વ હિન્દુ પરિષદના ઉધના જિલ્લા અધ્યક્ષ સુરેશ સિંહ રાજપુત સંજયભાઈ પાઠક અનિલભાઈ બારોટ સત્ય પ્રકાશ યાદવ બબલુભાઈ બજરંગી જગદીશભાઈ ભરવાડ કાર્તિક સિંગ સિસોદિયા હાજરી આપી હતી અને ગૌમાતાને સેવા પૂજા કરી ગૌમાતા ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

 

 

રિપોર્ટર-ગભરુ ભરવાડ(સુરત)

 

Filed under Surat Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.