Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 25°C

શું છે આ! ટેક્સ પેયર્સ માટે મોટા સમાચાર, કેન્દ્ર સરકારે કર્યું ખાસ એલાન, જાણીને થશે રાહત

શું છે આ! ટેક્સ પેયર્સ માટે મોટા સમાચાર, કેન્દ્ર સરકારે કર્યું ખાસ એલાન, જાણીને થશે રાહત

કેન્દ્ર સરકારે કરદાતાઓને એક મોટી રાહત આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવી છે. અગાઉ, છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 હતી તેને લંબાવીને હવે 15 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.

31 જુલાઈ પછી વ્યાજ-લેટ ફી ભરવી પડશે

જો તમે 31 જુલાઈ પછી ટેક્સ ભરો છો, તો તમારે વ્યાજ અને લેટ ફી ચૂકવવી પડશે. જો તમે 15 સપ્ટેમ્બર પહેલાં રિટર્ન ફાઇલ કરો છો તો પણ આ લાગુ પડશે.

કેટલી આવક ટેક્સ ફ્રી

હાલમાં 5 લાખની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. 5 લાખથી વધુની આવક પર સ્લેબ પ્રમાણે ટેક્સ લાગે છે. હાલમાં 4 લાખની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. 4 લાખ ઉપરની આવક પર 5 ટકાના દરે ટેક્સ લાગે છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.