click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદ સ્ટેશનથી નહીં દોડશે આ 12 ટ્રેન, જુઓ યાદી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદ સ્ટેશનથી નહીં દોડશે આ 12 ટ્રેન, જુઓ યાદી
AhmedabadGujarat

અમદાવાદ સ્ટેશનથી નહીં દોડશે આ 12 ટ્રેન, જુઓ યાદી

અમદાવાદ સ્ટેશન પર પુનઃવિકાસ કાર્યને કારણે, જોધપુર ડિવિઝનની 12 ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનને 70 દિવસ માટે સાબરમતી કરવામાં આવ્યું છે.

Last updated: 2025/07/05 at 6:09 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 8 અને 9 પર ઓવર બ્રિજ અને એર કોન્કોર્સના નિર્માણની કામગીરીને પગલે મહત્ત્વપૂર્ણ સમાયોજનો કરવામાં આવ્યા છે. 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર 2025 સુધી ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝન હેઠળ આવતી 12 ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનને અમદાવાદથી સાબરમતી જંકશન તરફ તાત્કાલિક રૂપે ફેરવવામાં આવ્યું છે. આ નિર્ણય RLDA (Rail Land Development Authority) દ્વારા ચાલી રહેલા ટેકનિકલ અને પુનઃવિકાસના કાર્યને ધ્યાનમાં રાખીને લેવાયો છે, જેથી યાત્રીઓની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને અસર ન થાય.

Contents
➤ સાબરમતી જંકશન પર પહોંચતી અને છૂટતી ટ્રેનોની નવી ટાઈમટેબલ (5 જુલાઈથી અમલમાં):🔹 મુખ્ય મુદ્દા:

જોધપુર ડિવિઝનના ડીઆરએમ અનુરાગ ત્રિપાઠીના જણાવ્યા મુજબ આ ટ્રેનો હવે અમદાવાદ નહીં પરંતુ સાબરમતી જંક્શન પરથી આગમન અને પ્રસ્થાન કરશે. યાત્રીઓની સુવિધા માટે ટ્રેનોના સમયપત્રકમાં પણ તાત્કાલિક ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ સિનિયર ડીસીએમ વિકાસ ખેડાએ યાત્રીઓને અપીલ કરી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા રેલ સેવા નંબર 139 અથવા IRCTC ની વેબસાઇટ/એપ દ્વારા ટ્રેનના લેટેસ્ટ સ્ટેટસની માહિતી મેળવી લે.

➤ સાબરમતી જંકશન પર પહોંચતી અને છૂટતી ટ્રેનોની નવી ટાઈમટેબલ (5 જુલાઈથી અમલમાં):

ટ્રેન નંબર ટ્રેનનું નામ આગમન પ્રસ્થાન શરૂ થતી તારીખ
20495 જોધપુર-હડપસર એક્સપ્રેસ 5:20 AM 5:30 AM 5 જુલાઈ
20496 હડપસર-જોધપુર એક્સપ્રેસ 7:20 AM 7:30 AM 5 જુલાઈ
12479 સૂર્યનગરી એક્સપ્રેસ 3:00 AM 3:10 PM 5 જુલાઈ
22738 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસ 7:10 AM 7:20 AM 6 જુલાઈ
22664 જોધપુર-ચેન્નઈ એગ્મોર 7:10 AM 7:20 AM 8 જુલાઈ
22916 હિસાર-બાંદ્રા ટર્મિનસ 7:10 AM 7:20 AM 8 જુલાઈ
12998 બાડમેર-બાંદ્રા ટર્મિનસ 7:10 AM 7:20 AM 10 જુલાઈ
22724 શ્રી ગંગાનગર-હુઝુર નાંદેડ 7:10 AM 7:20 AM 5 જુલાઈ
14707 લાલગઢ-દાદર એક્સપ્રેસ 9:50 PM 10:00 PM 5 જુલાઈ
22966 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ 2:10 AM 2:20 PM 5 જુલાઈ
22992 ભગત કી કોઠી-વલસાડ 2:10 AM 2:20 PM 9 જુલાઈ
20943 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી 5:25 AM 5:35 PM 10 જુલાઈ

🔹 મુખ્ય મુદ્દા:

  • અમદાવાદ રેલવે સ્ટેશન પર રિવેલપમેન્ટના કામને કારણે કઈંક સમય માટે ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે.
  • મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ મુસાફરી પહેલા ટર્મિનલ અને સમયની પુષ્ટિ કરે.
  • RLDAના ટેકનિકલ કામ દરમિયાન આ ફેરફાર જરૂરી હોવાનું રેલવે વિભાગનું કહેવું છે.

મહત્વપૂર્ણ છે કે, જો તમે આ ટ્રેનોમાંથી કોઈમાં મુસાફરી કરવા માંગતા હોવ તો જમાઈ વેળાએ રેલ્વે એપ અથવા વેબસાઈટ ચકાસવી જરૂરી છે જેથી વિલંબ કે અન્ય ગેરસમજ ન થાય.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: ahmedabad, Ahmedabad station, Breaking news, indian railway, latest news, news channel in india, oneindianews, Rail Land Development Authority, RLDA, sabarmati railwaystation, top news, top news channel, trains, અમદાવાદ, અમદાવાદ રેલવે સ્ટેશન, ટર્મિનલ સ્ટેશન, પશ્ચિમ રેલવે, સાબરમતી જંકશન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 5, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર: રાજ્ય સરકાર દ્વારા બનાવાઈ કમિટી
Next Article ‘હું કદાચ હજી 30-40 વર્ષ વધારે જીવીશ’, ઉત્તરાધિકારીની જાહેરાતની અટકળો પર બોલ્યા દલાઈ લામા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?