click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગોંડલના ત્રાકુડાના પુર્વ તલાટી મંત્રીએ સત્તાનો દૂર ઉપયોગ કરી સરકારી જમીન વેચવાનું કૌભાંડ આચર્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગોંડલના ત્રાકુડાના પુર્વ તલાટી મંત્રીએ સત્તાનો દૂર ઉપયોગ કરી સરકારી જમીન વેચવાનું કૌભાંડ આચર્યું
GujaratRajkot

ગોંડલના ત્રાકુડાના પુર્વ તલાટી મંત્રીએ સત્તાનો દૂર ઉપયોગ કરી સરકારી જમીન વેચવાનું કૌભાંડ આચર્યું

કૌભાંડ કરીને ૭૦ લાખ ચાઉં કરતાં એમની ધરપકડ કરવામાં આવી.

Last updated: 2025/07/21 at 11:44 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

રાજકોટના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી હોવાની વાત હમણાં ખુબ જ ચર્ચિત બની છે. જેમાં ત્રાકુડા ગામે પુર્વ તલાટી ધર્મેશ હાપલીયા દ્વારા સરકારી જમીનના નકલી હુકમ-સનદ અપાયા હતા. ગરીબોને ફાળવાયેલ પ્લોટની જમીનમાં ૧૦૦ ચોરસવારના પ્લોટ વર્ષ ૨૦૦૮ માં ગોંડલ ડેપ્યુટી કલેક્ટરે જમીન નીમ અંગે હુકમ કર્યો હતો. ફાળવાયેલ જમીન પ્લોટ ભૂમાફિયાઓએ બારોબાર વેંચી નાખ્યા હતા. જેનો સ્થાનિક ગ્રામપંચાયતમાં કોઈ રેકોર્ડ ન હોવાની વિગતો સામે આવી છે.

ભૂમાફિયાઓએ પ્લોટ ધારકોને ૮૦૦ થી ૯૦૦ વારના ભાવે જમીન વેચી અને પ્લોટની જાહેર હરાજી સ્થાનિકોએ કરી છતા વહીવટી તંત્ર આની કોઈ જાણ નથી અને આ બાબતની શંકા ન જાય એટલે પ્રતિ ચોરસ મીટર ૩૦૦ રૂપિયા લાંચ ઉપરી અધિકારીઓને આપ્યા હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. અને જો ખરેખર આવું જ હોઈ તો કૌભાંડમાં ઉચ્ચકક્ષાના અધિકારીઓની પણ સંડોવણી હોઈ જ શકે.

ગોંડલ તાલુકા વિકાસ અધિકારી(TDO)ને આ બાબતે સવાલ કરતા ગોંડલ TDO મીલન ઉકાવાલા એ નિવેદન આપ્યું હતું કે, “ગોંડલમાં કોઈ નકલી તાલુકા પંચાયત નથી. બધા ડોક્યુમેન્ટ લઈને તપાસ કરવામાં આવી અને બોગસ ડોક્યુમેન્ટ બાબતે તપાસ કરાશે.” પણ પ્લોટ ફાળવણીના નકલી હુકમો ઘણું બધું કહી જાય છે. આ આખું કૌભાંડ વર્ષ ૨૦૨૩ માં આચરી સરકારી જમીન બારોબાર વેચી નાખી હતી. જો કે હવે રાજ્યના મહેસુલ વિભાગ અને લેન્ડ રેકોર્ડ વિભાગે પણ તપાસ કરે એ જરૂરી છે.

ગામના પૂર્વ તલાટી કમ મંત્રીને સાથે રાખીને ભેજા બાજોએ આ કૃત્ય કર્યું હતું. અહીં સૌથી મોટો સવાલ એ છે કે, સાચા લેટરપેડનો ઉપયોગ થયો કઈ રીતે ? આ તરફ હવે અધિકારીઓએ સાથ આપ્યો કે કેમ તેને લઈને ઉચ્ચકક્ષાએ તપાસ થવી જોઈએ. ત્રાકુડા ગામનાં તલાટી મંત્રી ભાવેશ ઉદ્દેશીએ પણ નિવેદન કરતાં કહ્યું કે, ત્રાકુડા ગામનો સર્વે નંબર-91 વર્ષે 2008થી બિનખેતી થયેલો છે. હુકમ અમારી કચેરીથી મળી આવ્યો છે. મુળ વાત તો તલાટી મંત્રી પણ મીડિયાને ગોળ ગોળ જવાબ આપે છે. આ બધી બાબતોની વચ્ચે સવાલો થાય કે આરોપીઓ પાસે તાલુકા પંચાયત કચેરીના અસલી લેટર પેડ આવ્યા ક્યાંથી? અને શું ખાલી તલાટી મંત્રીની ધરપકડ કરવાથી આ આખા કૌભાંડને છુપાવવાનો ખેલ તો નથી થઈ રહ્યો ને?

રિપોર્ટર :હિરેન ખુંટ  (ગોંડલ)

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, Gondal, government, government land, gujarat cm, gujarati news, latest news, news channel in india, oneindianews, rajkot, Talati Minister of Trakuda, TDO, top news, top news channel, ગોંડલ તાલુકા, ગોંડલ તાલુકા વિકાસ અધિકારી, તલાટી મંત્રી, રાજકોટ, રાજકોટ જિલ્લા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 21, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સતત ઘટતા હિંદુઓ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરમાં વધી મુસ્લિમ-ખ્રિસ્તી વસ્તી
Next Article દિવ્યા જ્યોતિ ચેરીટેબલ ટ્રસ્ટ વાલોડ દ્વારા આયોજિત નારી સુરક્ષા સન્માન અને મહિલા સશક્તિકરણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?