click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા પહેલા જ લોકસભા-રાજ્યસભામાં હોબાળો, કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા પહેલા જ લોકસભા-રાજ્યસભામાં હોબાળો, કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત
Gujarat

‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા પહેલા જ લોકસભા-રાજ્યસભામાં હોબાળો, કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત

સંસદમાં ચોમાસુ સત્ર એક સપ્તાહ બાદ પણ શરૂ થઈ ચૂક્યું નથી. વિપક્ષના અનેક મુદ્દાઓ પર હોબાળાના પગલે આજે લોકસભા અને રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચાઓ થવાની હતી.

Last updated: 2025/07/28 at 12:44 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

સંસદમાં ચોમાસુ સત્ર શરૂ થયા બાદ પણ સતત વિક્ષેપો અને હોબાળા વચ્ચે કોઈ ઢંગથી ચર્ચા શરૂ થઈ નથી. આજે સંસદમાં ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે ચર્ચાની શક્યતા હતી, પરંતુ શરૂઆત કરતા પહેલા વિપક્ષે બિહારના મતદાર યાદી સુધારાના મુદ્દે હોબાળો શરૂ કરી દીધો હતો. લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ ચાર વખત વિપક્ષના સાંસદોને પૂછ્યું કે શું તેઓ ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા કરવા ઈચ્છે છે કે નહીં, જો ઈચ્છતા હોય તો પોતાનાં સ્થાને પાછા ફરો. છતાં, વિપક્ષ વેલમાં આવી જબરદસ્ત હોબાળો કરતો રહ્યો, જેના પગલે પ્રથમ 12 વાગ્યા સુધી અને બાદમાં 1 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

શુક્રવારના રોજ બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં તમામ પક્ષો વચ્ચે સંસદની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલે તે માટે 28 જુલાઈથી ચર્ચા શરૂ કરવાની સંમતિ થયેલી. પણ આજે વિપક્ષે બિહારમાં મતદાર યાદી સુધારાના વિષયને લઈને ચૂંટણી પંચ પર નિષ્પક્ષતા ખોવવાનો આરોપ મૂકી, ચર્ચાની પ્રક્રિયાને અટકાવી દીધી. કોંગ્રેસે ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે ચર્ચા માટે પોતાના તમામ લોકસભા સાંસદોને ત્રણ દિવસ સદનમાં હાજર રહેવા વ્હિપ પણ જાહેર કર્યો છે.

#ParliamentMonsoonSession | लोकसभा में भारी हंगामे के बाद 1 बजे तक के लिए स्थगित।#LokSabha #ParliamentRuckus #MonsoonSession #IndiaPolitics #CongressProtest

[ Lok Sabha, adjournment, ruckus, Monsoon session, Parliament, political chaos, Congress protest, India politics ] pic.twitter.com/rWm8eF9njK

— One India News (@oneindianewscom) July 28, 2025

રાજ્યસભામાં પણ સમાન સ્થિતિ રહી હતી. ઉપસભાપતિ હરિવંશે શૂન્યકાળ દરમિયાન આંગણવાડી સંબંધિત મુદ્દા પર ચર્ચા કરવા કહ્યું હતું, પણ વિપક્ષના અડિગ હોબાળાના કારણે ત્યાં પણ કાર્યવાહી પહેલા 12 અને બાદમાં 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે લોકસભામાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ચર્ચાની શરૂઆત કરવા નક્કી હતા, અને તેમના પછી ભાજપના તેજસ્વી સૂર્યા તથા બૈજયંત પાંડા ચર્ચામાં ભાગ લેવા હતા. બીજી તરફ INDIA ગઠબંધનના સાંસદોએ બિહારના SIR (Special Intensive Revision) મુદ્દે ચૂંટણી પંચ સામે વિરોધ દાખવ્યો હતો. તેઓએ આરોપ મૂક્યો કે વોટર લિસ્ટ સુધારણાની પ્રક્રિયા એનડીએ સરકારના ઇશારે કરવામાં આવી રહી છે, જેથી મતદાનને પ્રભાવિત કરી શકાય.

સદનમાં અંદર અને બહાર, બંને જગ્યાએ આક્ષેપો અને વિરોધો જોયા મળ્યા. એનડીએના સાંસદોએ પણ સમાજવાદી પાર્ટીની સાંસદ ડિમ્પલ યાદવ પર ઇસ્લામિક ધર્મગુરુ મૌલાના સાજિદ રશિદી દ્વારા અપમાનજનક ટિપ્પણીની નિંદા કરતા વિરોધ દર્શાવ્યો. તેઓએ “નારી ગરિમા પર પ્રહાર, નહીં કરશે કભી સ્વીકાર” જેવા પ્લેકાર્ડ લઈને સંસદ પરિસરમાં દેખાવો કર્યા. મૌલાના રશિદી વિરુદ્ધ લખનૌ પોલીસે એફઆઈઆર પણ નોંધાવી છે.

You Might Also Like

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે

TAGGED: Breaking news, Defense Minister Rajnath Singh, latest news, lok sabha, news channel in india, oneindianews, Operation Sindoor, RAJYA SABHA, top news, ઓપરેશન સિંદૂર, ચોમાસુ સત્ર, બિહાર, રક્ષા મંત્રી રાજનાથ સિંહે, રાજ્યસભા, લોકસભા, સંસદ, સંસદના ચોમાસુ સત્ર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 28, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article યુપીમાં ‘છોટી કાશી’ કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ
Next Article દક્ષિણ-પૂર્વ એશિયા સુધી સામ્રાજ્ય વિસ્તારનારા હિંદુ ધરોહર સમ્રાટ: કોણ હતા ચોલ સમ્રાટ રાજેન્દ્ર પ્રથમ?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026
વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો
Gujarat Vadodara જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?