click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શતરંજની ખરી ‘રાણી’, 19 વર્ષની ઉંમરે ચેમ્પિયન બની
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > શતરંજની ખરી ‘રાણી’, 19 વર્ષની ઉંમરે ચેમ્પિયન બની
Gujarat

શતરંજની ખરી ‘રાણી’, 19 વર્ષની ઉંમરે ચેમ્પિયન બની

FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં બે ભારતીય ખેલાડીઓ આમને-સામને હતા. જેમાં દિવ્યા દેશમુખે તેની દેશબંધુ કોનેરુ હમ્પીને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. દિવ્યા દેશમુખે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને બધાનું દિલ જીતી લીધું છે.

Last updated: 2025/07/28 at 5:23 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ 2025ની ફાઇનલ ભારતમાં માટે એક ઐતિહાસિક ક્ષણ બની રહી, જ્યાં બે ભારતીય ખેલાડીઓ—દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પી—એકબીજાના સામે ટકરાયા. આ મુકાબલામાં 18 વર્ષીય દિવ્યા દેશમુખે શાનદાર રમત રજૂ કરીને ચેસ વિશ્વને ચકિત કરતાં પોતાની દેશબંધી, તજગ્ણ અને અનુભવી ખેલાડી કોનેરુ હમ્પીને 1.5-0.5થી હરાવીને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો. આ જીત સાથે દિવ્યા માત્ર ટુર્નામેન્ટ વિજેતા જ નહીં રહી, પણ ભારતની 88મી ગ્રાન્ડમાસ્ટર બનવાની મોટી સિદ્ધિ પણ હાંસલ કરી.

Congratulations, 88th Grandmaster of India 🇮🇳🇮🇳🇮🇳🏆🏆🏆 Looking forward to the Candidates 2026!https://t.co/U2Bf8vwsxg

— Chessdom (@chessdom) July 28, 2025

ફાઇનલ મેચ રોમાંચક રહી. રેગ્યુલર ક્લાસિકલ ગેમ્સ બરાબરી પર રહી હતી, જેને કારણે મેચ ટાઇબ્રેક સુધી ખેંચાઈ. ટાઇબ્રેકમાં દિવ્યાએ પહેલી રેપિડ ગેમ ડ્રોમાં પતાવી અને બીજી રેપિડ ગેમમાં અસરકારક જીત મેળવી. કોનેરુ હમ્પી સામે જીતવું ખૂબ મોટી વાત છે કારણ કે હમ્પી અનેક વર્ષોથી ભારતીય મહિલા ચેસનું પ્રતિનિધિત્વ કરતી રહી છે અને ઘણી આંતરરાષ્ટ્રીય સફળતાઓ પોતાના ખાતામાં નોંધાવી છે. તેમની સામે જીતવું એ દિવ્યાના માટે માત્ર ટાઇટલ જીતવા જેટલી જ નહિ, પરંતુ એક માનસિક સિદ્ધિ પણ છે.

દિવ્યાનું ટુર્નામેન્ટ ભરપૂર આત્મવિશ્વાસ, દૃઢ નિર્ધાર અને વ્યૂહાત્મક મજબૂતીથી ભરેલું રહ્યું હતું. ખાસ કરીને સેમિફાઇનલમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન ચીની ખેલાડી ઝોંગી તાન સામેની જીતે તેની કૌશલ્યતા અને મેડાની માટેની તૈયારી સ્પષ્ટ કરી હતી. આખા ટૂર્નામેન્ટ દરમ્યાન દિવ્યાએ દરેક રાઉન્ડમાં પોતાનું દમખમ બતાવ્યું અને ચેમ્પિયન જેવી રમત કરી.

Divya Deshmukh beats Koneru Humpy in tiebreaks to become the FIDE Women's World Cup Champion 2025 – and become India's 88th Grandmaster!

In the all-Indian Finals which went to tiebreaks, Divya defeated Humpy 1.5-0.5. The first Rapid game ended in a draw, and the next one Divya… pic.twitter.com/p5FP5BNzhd

— ChessBase India (@ChessbaseIndia) July 28, 2025

આ જીત સાથે દિવ્યા દેશમુખે માત્ર ભારતીય ચેસમાં નવું નામ બનાવ્યું છે, પણ વિશ્વ ચેસ પરિસરમાં પણ પોતાનું સ્થાન પક્કું કર્યું છે. તેના માટે આ ક્ષણ માત્ર તાજ પહેરવાની નહીં, પણ હજારો યુવાન ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: 88મી ગ્રાન્ડમાસ્ટર, Breaking news, chess, chess competition, Divya Deshmukh, FIDE Women's Chess World Cup 2025 Final, FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ 2025, gujarati news, latest news, news channel in india, oneindianews, sports, top news channel, કોનેરુ હમ્પી, દિવ્યા દેશમુખ, ભારત, ભારતીય મહિલા ચેસ, વર્લ્ડ ચેમ્પિયન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 28, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સૂરજ નારાયણનું છેલ્લું કિરણ સંધ્યા વંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન
Next Article મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષનો સમાપન સમારોહ યોજાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?