ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેની મીની-હરાજી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાની છે. તેના પહેલાં તમામ 10 ટીમોએ 15 નવેમ્બર સુધી પોતાની રિટેન્શન લિસ્ટ અને રિલીઝ લિસ્ટ જાહેર કરી દીધી હતી. આ વખતે કેટલીક ટીમોએ મોટા સ્ટાર ખેલાડીઓને પણ રિલીઝ કરીને મોટા ફેરફાર કર્યા છે.
1. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
CSKએ સૌથી મોટા ફેરફારો કર્યા છે અને 11 ખેલાડીઓને રિલીઝ કર્યા છે.
રિલીઝ થયેલા ખેલાડીઓ
- રચિન રવિન્દ્ર
- ડેવોન કોન્વે
- મથીશા પથિરાના
- સેમ કરન (RRમાં ટ્રેડ)
- વંશ બેદી
- દીપક હુડા
- રાહુલ ત્રિપાઠી
- શેખ રશીદ
- સી. આન્દ્રે સિદ્ધાર્થ
- કમલેશ નાગરકોટી
- વિજય શંકર
રિટેન થયેલા મુખ્ય ખેલાડીઓ
- મહેન્દ્ર સિંહ ધોની
- ઋતુરાજ ગાયકવાડ
- ડેવાલ્ડ બ્રેવિસ
- ગુરજપનીત સિંહ
2. કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR)
KKRએ ચોંકાવનારા નિર્ણય કરીને કેટલાક મોટા સ્ટાર્સને રિલીઝ કર્યા.
રિલીઝ થયેલા ખેલાડીઓ
- વેંકટેશ ઐયર (23.75 કરોડ)
- આન્દ્રે રસેલ (12 કરોડ)
- ક્વિન્ટન ડી કોક (3.2 કરોડ)
- મોઈન અલી (2 કરોડ)
- એનરિક નોર્કિયા (6.5 કરોડ)
3. મુંબઈ ઈન્ડિયન્સ (MI)
મુંબઈએ 4 વિદેશી ખેલાડીઓને બહાર કર્યા છે.
રિલીઝ થયેલા ખેલાડીઓ
- લિઝાદ વિલિયમ્સ
- મુઝીબ ઉર રહેમાન
- બેવોન જેકબ્સ
- રીસ ટોપ્લી
- વિઘ્નેશ પુથુર
- વી. સત્યનારાયણ રાજુ
અર્જુન તેંડુલકર → LSG (ટ્રેડ)
4. રાજસ્થાન રોયલ્સ (RR)
RRએ સૌથી વધુ પૈસા પર્સમાં ઉમેર્યા છે — ₹16.05 કરોડ.
રિલીઝ થયેલા ખેલાડીઓ
- ફઝલહક ફારૂકી
- વાનિન્દુ હસારંગા
- મહીષ તીક્ષ્ણા
- આકાશ મધવાલ
- અશોક શર્મા
- કુણાલ રાઠોડ
- કુમાર કાર્તિકેય
રવિન્દ્ર જાડેજા અને સેમ કરન RRમાં જોડાયા (ટ્રેડ્સ)
5. પંજાબ કિંગ્સ (PBKS)
રિલીઝ થયેલા ખેલાડીઓ
- જોશ ઇંગ્લિસ
- એરોન હાર્ડી
- ગ્લેન મેક્સવેલ
- કુલદીપ સેન
- પ્રવીણ દુબે
6. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
રિલીઝ થયેલા ખેલાડીઓ
- સ્વાસ્તિક ચિકારા
- મયંક અગ્રવાલ
- ટિમ સેફર્ટ
- લિયામ લિવિંગસ્ટોન
- મનોજ ભંડાગે
- લુંગી નગીડી
- બ્લેસિંગ મુઝરબાની
- મોહિત રાઠી
7. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)
રિલીઝ થયેલા ખેલાડીઓ
- અભિનવ મનોહર
- અથર્વ તાઈડે
- સચિન બેબી
- મોહમ્મદ શમી (ટ્રેડ – LSG)
- વિઆન મુલ્ડર
- સિમરજીત સિંહ
- રાહુલ ચહર
- એડમ ઝમ્પા
8. ગુજરાત ટાઇટન્સ (GT)
રિલીઝ થયેલા ખેલાડીઓ
- શેરફાન રધરફોર્ડ
- મહિપાલ લોમરોર
- કરીમ જનત
- દાસુન શનાકા
- ગેરાલ્ડ કોએત્ઝી
- કુલવંત ખેજરોલિયા
9. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)
રિલીઝ થયેલા ખેલાડીઓ
- આર્યન જુયાલ
- ડેવિડ મિલર
- યુવરાજ ચૌધરી
- રાજવર્ધન હેંગરકર
- શાર્દુલ ઠાકુર (MIમાં ટ્રેડ)
- આકાશ દીપ
- રવિ બિશ્નોઈ
- શમાર જોસેફ
10. દિલ્હી કેપિટલ્સ (DC)
રિલીઝ થયેલા ખેલાડીઓ
- ફાફ ડુપ્લેસિસ
- જેક ફ્રેઝર-મેકગર્ક
- ડોનોવન ફેરેરા
- સેદિકુલ્લાહ અટલ
- માનવંથ કુમાર
- મોહિત શર્મા
- દર્શન નાલકંડે
ટ્રેડ ડીલ્સ (IPL 2026 પહેલાં)
મુખ્ય ટ્રેડ્સ
- સંજુ સેમસન → CSK (₹18 Cr)
રવિન્દ્ર જાડેજા + સેમ કરન → RR - શાર્દુલ ઠાકુર → MI
- શામી → LSG
- અર્જુન તેંડુલકર → LSG
- રધરફોર્ડ → MI
- મયંક માર્કંડે → MI
- નીતિશ રાણા → DC
- ડોનાવન ફેરેરા → RR
રિટેન્શન બાદ તમામ ટીમોના બાકી પર્સ
(પર્સ વિગતો મીડિયા મુજબ)
- દિલ્લી કેપિટલ્સ – ₹
- RCB – ₹
- PBKS – ₹
- LSG – ₹
- GT – ₹
- CSK – ₹
- KKR – ₹
- SRH – ₹
- MI – ₹
- RR – ₹16.05 Cr (સૌથી વધુ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel