click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બિહારમાં નવી સરકાર રચવાની કવાયત, નીતિશ કુમારે રાજીનામું આપ્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બિહારમાં નવી સરકાર રચવાની કવાયત, નીતિશ કુમારે રાજીનામું આપ્યું
Gujarat

બિહારમાં નવી સરકાર રચવાની કવાયત, નીતિશ કુમારે રાજીનામું આપ્યું

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએએ સપાટો બોલાવ્યા બાદ હવે નવી સરકારની રચના કરવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. એનડીએની નવી સરકારનો શપથગ્રહણ સમારોહ 20 નવેમ્બરે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે.

Last updated: 2025/11/17 at 12:58 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએની ઐતિહાસિક જીત બાદ નવી સરકાર રચવાની પ્રક્રિયા તેજ ગતિએ શરૂ થઈ ગઈ છે. 243 બેઠકોમાંથી 202 બેઠકો જીત્યા બાદ એનડીએ હવે 20 નવેમ્બરે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં નવા શપથગ્રહણ સમારોહનું આયોજન કરી રહ્યું છે. આ ભવ્ય સમારોહમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજરી આપવાના છે, જેના કારણે સમગ્ર રાજ્યનું રાજકીય માહોલ વધુ જ ગરમાયો છે.

Contents
નીતિશ કુમારનું રાજીનામું અને વિધાનસભા ભંગપક્ષોની બેઠક અને નવા નેતાની પસંદગીએનડીએની ભવ્ય જીત

 

નીતિશ કુમારનું રાજીનામું અને વિધાનસભા ભંગ

મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજભવન પહોંચી રાજીનામું રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને સુપરત કર્યું છે. આવતીકાલે, 19 નવેમ્બરે, બિહાર વિધાનસભા ભંગ કરવામાં આવશે. ત્યારબાદ નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેવાનું શક્ય માનવામાં આવી રહ્યું છે. તેમના નેતૃત્વમાં યોજાયેલી અંતિમ કેબિનેટ બેઠકમાં વિધાનસભા ભંગ કરવાનો ઠરાવ પસાર કરાયો હતો. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે પૂરો થતો હોવાથી તમામ પ્રક્રિયાઓ સમય પહેલા પૂર્ણ કરવામાં આવી રહી છે.

बिहार में नीतीश का CM शपथ की तैयारी, राज्यपाल को सौंपेंगे इस्तीफा

बिहार के मुख्यमंत्री नीतीश कुमार ने राज्यपाल को अपना इस्तीफा सौंपने का फैसला किया है, इसके तुरंत बाद वे एनडीए के समर्थन से मुख्यमंत्री पद की शपथ लेंगे।

जदयू-बीजेपी गठबंधन की जीत के बाद यह औपचारिकता पूरी की जा… pic.twitter.com/96gjkwjBkx

— One India News (@oneindianewscom) November 17, 2025

પક્ષોની બેઠક અને નવા નેતાની પસંદગી

નીતિશ કુમારના રાજીનામા બાદ જેડીયુ વિધાનસભા પક્ષની બેઠક યોજાશે, જેમાં નીતિશ કુમારને પક્ષના નેતા તરીકે ફરીથી પસંદ કરવામાં આવશે એવી શક્યતા છે. ત્યારબાદ ભાજપ વિધાનસભા પક્ષની બેઠક 19 નવેમ્બરે યોજાશે, જેને પહેલા 18 નવેમ્બરે યોજવાની હતી. ત્યારબાદ એનડીએ વિધાનસભા પક્ષની સંયુક્ત બેઠકમાં નીતિશ કુમારને ગઠબંધનનો નેતા જાહેર કરવામાં આવશે. સંયુક્ત પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સાથે મળી સરકાર રચવાનો દાવો રજૂ કરશે.

એનડીએની ભવ્ય જીત

એનડીએએ બિહાર ચૂંટણીમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ભાજપે 89 બેઠકો, જેડીયુએ 85 બેઠકો, એલજેપી (રામવિલાસ)એ 19 બેઠકો અને અન્ય સાથી પક્ષોએ કુલ 9 બેઠકો જીતી છે. આ પ્રકારની મજબૂત બહુમતી સાથે એનડીએ હવે સ્થિર સરકાર રચવા જઈ રહ્યું છે.

હાજર હાલત મુજબ મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર જ શપથ લેશે તેવી જોરદાર શક્યતા છે, જોકે હજુ સત્તાવાર જાહેરાતની રાહ જોવી બાકી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

TAGGED: @india, Bihar CM Nitish Kumar, bihar government, Breaking news, CM Gujarat, CM Nitish Kumar, gujarati news, latest news, Narendra Modi, news channel in india, Nitish Kumar, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Resignation, topnews, topnewschannelinindia, એનડીએ, એનડીએ સરકાર, ગાંધી મેદાન, નવી સરકાર, પટણા, બિહાર, બિહાર વિધાનસભા ચૂંટણી, બિહાર વિધાનસભા ચૂંટણી 2025, મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજીનામું, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 17, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કર્ણાટકમાં RSSનું પથસંચલન યોજાયું, કોંગ્રેસના પ્રયત્નો નિષ્ફળ
Next Article પ્રથમ વિકેન્ડમાં 50 હજારથી વધુ લોકો અભિવ્યક્તિમાં ઉમટ્યાં, સાહિત્ય-નૃત્યનો અનોખો સંગમ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
Gujarat જૂન 13, 2026
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?