click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દિલ્હી : પર્યાવરણના નામે પ્રદર્શન—‘હિડમાનું મહિમામંડન, નક્સલ લિન્ક’ની શંકા; જામીનનો પોલીસ દ્વારા વિરોધ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દિલ્હી : પર્યાવરણના નામે પ્રદર્શન—‘હિડમાનું મહિમામંડન, નક્સલ લિન્ક’ની શંકા; જામીનનો પોલીસ દ્વારા વિરોધ
Gujarat

દિલ્હી : પર્યાવરણના નામે પ્રદર્શન—‘હિડમાનું મહિમામંડન, નક્સલ લિન્ક’ની શંકા; જામીનનો પોલીસ દ્વારા વિરોધ

તાજેતરમાં જ સુરક્ષાબળોએ માઓવાદીઓના વોન્ટેડ નેતા હિડમાને ઠાર કર્યો હતો. ત્યારબાદ નક્સલીઓના સમર્થનમાં ઘણા લોકો મેદાનમાં આવી ગયા હતા. રાજધાની દિલ્હીમાં ‘પર્યાવરણની’ આડમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા.

Last updated: 2025/12/02 at 12:08 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

તાજેતરમાં સુરક્ષા દળોએ માઓવાદી મોસ્ટ વોન્ટેડ નેતા માડવી હિડમાનો નાશ કર્યા બાદ નક્સલવાદી વિચારોના સમર્થનમાં કેટલાક સમૂહો અને વિદ્યાર્થીઓ સક્રિય બન્યા હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં ‘પર્યાવરણ અને પ્રદૂષણ’ જેવા સંવેદનશીલ મુદ્દાની આડમાં ભારત સરકાર અને સુરક્ષાદળો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી ભીડ એકત્ર થઈ હતી. 23 નવેમ્બરના રોજ ઇન્ડિયા ગેટ પર આ ગતિવિધિ દરમિયાન હિડમાના સમર્થનમાં ખુલ્લેઆમ સલામ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, જેના પગલે પોલીસે 23 લોકોની ધરપકડ કરી હતી. હવે, આ લોકોને જામીન આપવા માટે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજીઓ દાખલ થતાં, દિલ્હીએ પોલીસે કોર્ટ સમક્ષ કડક વાંધો ઉઠાવ્યો છે અને તેમના નક્સલવાદી ગતિવિધિઓ સાથેના સંબંધી પુરાવા રજૂ કર્યા છે.

પોલીસે કોર્ટમાં જણાવ્યું કે BSCEM (ભગત સિંઘ છાત્ર એકતા મંચ) નામના સમૂહની ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટ્સમાં હિડમાની ખુલ્લેઆમ પ્રશંસા કરવામાં આવી છે. આ પોસ્ટમાં હિડમાને “ક્રાંતિકારી શહીદ” તરીકે રજૂ કરી તેના પક્ષમાં “લાલ સલામ”, “માર્ક્સવાદ-લેનિનવાદ-માઓવાદ અમર રહો” જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. પોલીસ અનુસાર, BSCEM અને તેમાં જોડાયેલા કેટલાક વિદ્યાર્થીઓ નક્સલવાદી વિચારોને મહિમા આપતા હોય છે, જ્યારે ‘રેડિકલ સ્ટુડન્ટ્સ યુનિયન (RSU)’ સાથે જોડાયેલા કેટલાક આરોપીઓ પ્રતિબંધિત સંગઠનોના પ્રશંસાપૂર્વકના ગીતો ગાતા વીડિયો પણ મળ્યા છે. RSUને અગાઉ કોર્ટમાં માઓવાદીઓનું ફ્રન્ટલાઇન સંગઠન ગણાવવામાં આવ્યું છે.

પ્રદર્શનકારીઓ વિરુદ્ધ દાખલ કરેલી FIRમાં સરકારી કર્મચારીઓ પર હુમલો, ફરજ બજાવવા અવરોધ ઊભો કરવો અને મહિલા કર્મચારીઓની નમ્રતા ભંગ કરવાનો આરોપ છે. હાલમાં 23માંથી 21 લોકો પોલીસ રિમાન્ડમાં છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આમાંના અનેક વિદ્યાર્થીઓ અગાઉ પણ રાષ્ટ્રવિરોધી ઝુંબેશોમાં જોડાયેલા રહ્યા છે અને ‘અર્બન નક્સલ’ મોડ્યુલમાં રહ્યા હોવાની શંકા છે.

વિશ્લેષકોનું કહેવું છે કે શહેરી વિસ્તારોમાં આવા ઘટનાઓ દ્વારા વામપંથી અને નક્સલવાદી ગઠબંધનો પર્યાવરણ, માનવાધિકાર, જમીન અધિકાર કે સામાજિક ન્યાય જેવા મુદ્દાઓના નામે વિદ્યાર્થીઓને પ્રેરિત કરે છે. તેઓ હિંસક પ્રવૃત્તિઓમાં સીધો ભાગ ન લેતાં હોવા છતાં વિચારધારા ફેલાવવા, સેમિનારઓનું આયોજન, સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર અને ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય નક્સલ ગઠબંધનો માટે નાણાં અને માનવશક્તિ મેળવવામાં મદદરૂપ થાય છે. તેથી, પોલીસે જામીનનો વિરોધ કરતાં જણાવ્યું છે કે આ કેસ માત્ર પ્રદર્શનનો નથી, પરંતુ નક્સલવાદી નેટવર્ક અને હિંસક વિચારધારાને પ્રોત્સાહન આપતી ગતિવિધિઓ સાથે સીધો સંબંધ ધરાવે છે, તેથી કડક તપાસ જરૂરી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે

‘4 ભારતીય નાવિકોના મોત’ના વાયરલ દાવા પર MEAનું મોટું નિવેદન, ‘ફેક ન્યૂઝ’ ગણાવી કર્યો ખુલાસો

‘₹370 બિરયાની’ વિવાદમાં કોમેડિયન પ્રણિત મોરેએ માફી માંગી, કહ્યું – ‘હું આ નફરતને પાત્ર છું’

TAGGED: @india, Breaking news, BSCEM, CM Gujarat, Delhi, Delhi Police, Environment, gujarat, gujarati news, india news, localnewsingujarat, Narendra Modi, Naxal, Naxal activities, Naxalisam, Naxalite commander Hidma, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, Police oppose bail, RSU, top news channel, topnews, topnewschannelinindia, દિલ્હી, નક્સલવાદીઓ, પર્યાવરણ અને પ્રદૂષણ, પોલીસ કોર્ટ, ભારત સરકાર, માઓવાદી, માઓવાદી મોસ્ટ વોન્ટેડ નેતા માડવી હિડમા, સુરક્ષા દળો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 2, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદની હવા બની ઝેરીલી, આટલે પહોંચ્યો એર ક્વોલિટી ઇન્ડેક્સ
Next Article ગાંધીનગરનું રાજભવન હવે ‘લોકભવન’ તરીકે ઓળખાશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026
વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો
Gujarat Vadodara જૂન 13, 2026
એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે
Ahmedabad Gujarat જૂન 13, 2026
‘4 ભારતીય નાવિકોના મોત’ના વાયરલ દાવા પર MEAનું મોટું નિવેદન, ‘ફેક ન્યૂઝ’ ગણાવી કર્યો ખુલાસો
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?