click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: SIR પ્રક્રિયા બાદ તમિલનાડુમાંથી 97 લાખ નામો હટાવાયાં, ચૂંટણી પંચે જાહેર કરી ડ્રાફ્ટ મતદાર યાદી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > SIR પ્રક્રિયા બાદ તમિલનાડુમાંથી 97 લાખ નામો હટાવાયાં, ચૂંટણી પંચે જાહેર કરી ડ્રાફ્ટ મતદાર યાદી
Gujarat

SIR પ્રક્રિયા બાદ તમિલનાડુમાંથી 97 લાખ નામો હટાવાયાં, ચૂંટણી પંચે જાહેર કરી ડ્રાફ્ટ મતદાર યાદી

ભારતીય ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે મતદાર યાદીને સચોટ બનાવવા માટે SIR પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાત અને તમિલનાડુમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ECIએ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરી છે. જેમાં લાખો નામ દૂર કરવામાં આવ્યા છે.

Last updated: 2025/12/20 at 11:58 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ચૂંટણી પંચે વિશેષ સંક્ષિપ્ત સુધારણા (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમિલનાડુ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે, જેમાં આશરે 1 કરોડ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અર્ચના પટનાયકના જણાવ્યા અનુસાર, નવી ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 5 કરોડ 43 લાખ 36 હજાર 755 મતદારો નોંધાયેલા છે, જેમાં 2.66 કરોડ મહિલાઓ અને 2.77 કરોડ પુરુષો સામેલ છે. SIR પહેલાં તમિલનાડુમાં કુલ લગભગ 6.41 કરોડ મતદારો નોંધાયેલા હતા, પરંતુ સુધારણા પ્રક્રિયા બાદ 97 લાખ 37 હજાર 832 મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.

#WATCH | Chennai: Archana Patnaik, Chief Electoral Officer of Tamil Nadu, says, "Today in our draft electoral roll we have 5,43,76,755 electors. Women are 2,77,6332, men are 2,66,63,233, third gender, 7,191. PWDs, that is, persons with disabilities, 4,19,355."

On the SIR… pic.twitter.com/r3kEqKT4Ro

— ANI (@ANI) December 19, 2025

ચૂંટણી પંચના આંકડાઓ મુજબ, દૂર કરાયેલા મતદારોમાં 26.94 લાખ લોકોનું અવસાન થઈ ચૂક્યું હતું, જ્યારે 66.44 લાખ મતદારો એવા હતા જેઓ તમિલનાડુ છોડીને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરી ગયા હતા. આ ઉપરાંત 3,39,278 ડુપ્લિકેટ એન્ટ્રીઓ પણ સામે આવી, એટલે કે આવા મતદારો એકથી વધુ સ્થળોએ નોંધાયેલા હતા. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થળાંતર કરેલા મતદારોની સંખ્યા 66,44,881 હતી અને ઘરે-ઘરે ચકાસણીના ત્રણ રાઉન્ડ બાદ પણ તેઓ તેમના નોંધાયેલા સરનામાં પર મળી આવ્યા ન હતા, જેના કારણે તેમના નામો યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા.

2026ની વિધાનસભા ચૂંટણી નજીક આવતાં તમિલનાડુમાં રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની ગઈ છે. આ વચ્ચે DMKએ ચૂંટણી તૈયારીના ભાગરૂપે “માય બૂથ, વિનિંગ બૂથ” અભિયાન શરૂ કર્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યના 68,463 મતદાન મથકો પર બૂથ સમિતિઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય આશરે 6.8 લાખ બૂથ સમિતિ સભ્યોને સક્રિય કરીને બૂથ સ્તરે સંગઠનને મજબૂત કરવાનો અને મતદાર યાદી સુધારણામાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે.

આ સાથે સાથે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ માટે પણ નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે, જેમાં કુલ 58.20 લાખ નામો કાઢી નાખવામાં આવ્યા છે. અગાઉ 16 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા, લક્ષદ્વીપ અને પુડુચેરી માટે ડ્રાફ્ટ મતદાર યાદીઓ બહાર પાડવામાં આવી હતી. રાજસ્થાનમાં પણ આ પ્રક્રિયા દરમિયાન લગભગ 44 લાખ મતદારોના નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચના આ પગલાંને મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, Draft voter list, Election Commission, election commission of india, gujarati news, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, SIR, SIR process, SIR પ્રક્રિયા, Tamil Nadu, tamil nadu cm, Tamil Nadu government, topnews, topnewschannel, topnewschannelinindia, ડ્રાફ્ટ મતદાર યાદી, તમિલનાડુ, તમિલનાડુ રાજ્ય, તમિલનાડુ સરકાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 20, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એપ્સ્ટીન ફાઈલના 3 લાખ દસ્તાવેજ જાહેર, બિલ ક્લિન્ટન અને માઈકલ જેક્સન સહિત હસ્તીઓની તસવીરો સામે આવી
Next Article સીરિયામાં અમેરિકન સૈનિકોની હત્યાનો USએ લીધો બદલો, ISISના ઠેકાણાં પર ‘ઓપરેશન હૉકઆઈ’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?