click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર : 68 PIને DySP તરીકે બઢતી, 7 DySPની બદલીના આદેશ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર : 68 PIને DySP તરીકે બઢતી, 7 DySPની બદલીના આદેશ
Gujarat

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર : 68 PIને DySP તરીકે બઢતી, 7 DySPની બદલીના આદેશ

ગુજરાત પોલીસમાં અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા 68 પોલીસ ઇન્સ્પેક્ટર(PI)ની બઢતી કરવામાં આવી છે. જ્યારે 7 DySPની બદલી કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હથિયારી-બિન હથિયારી અને વાયરલેસ PIની DySP તરીકે બઢતી અને બદલીનો હુકમો કર્યો છે.

Last updated: 2025/12/20 at 6:08 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ગુજરાત પોલીસમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 68 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) તરીકે બઢતી આપવાનો હુકમ જાહેર કર્યો છે. સાથે જ 7 DySPની બદલીના આદેશ પણ બહાર પાડવામાં આવ્યા છે. આ ફેરફારો હથિયારી, બિન-હથિયારી તેમજ વાયરલેસ કેડરના અધિકારીઓને લગતા છે.

ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા સહિતના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 47 બિન-હથિયારી PI, 9 હથિયારી PI અને 12 વાયરલેસ PIને DySP તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત 7 હથિયારી અને બિન-હથિયારી DySPની વિવિધ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે.

આ બઢતી અને બદલીથી રાજ્ય પોલીસ તંત્રમાં કાર્યક્ષમતા વધશે અને વહીવટી વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે

TAGGED: @india, Breaking news, CM Gujarat, Dysp, DySPs transferred, gujarat, gujarat police, gujarati news, latest news, localnewsingujarat, Narendra Modi, news channel in india, oneindianews, PI, pm modi, Politics, topnews, topnewschannelinindia, ગુજરાત પોલીસ, ગૃહ વિભાગ, ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, પોલીસ ઇન્સ્પેક્ટર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 20, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો હુમલો, BNP નેતાના પરિવારને જીવતો સળગાવ્યો; 7 વર્ષની બાળકીનું મોત
Next Article જૂનાગઢના દોલતપરામાં અશાંતધારો લાગુ કરવાની સ્થાનિક હિંદુઓની માંગ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026
વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો
Gujarat Vadodara જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?