click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જૂનાગઢના દોલતપરામાં અશાંતધારો લાગુ કરવાની સ્થાનિક હિંદુઓની માંગ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જૂનાગઢના દોલતપરામાં અશાંતધારો લાગુ કરવાની સ્થાનિક હિંદુઓની માંગ
GujaratJunagadh

જૂનાગઢના દોલતપરામાં અશાંતધારો લાગુ કરવાની સ્થાનિક હિંદુઓની માંગ

જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલી દાસારામ સોસાયટી, મહેશ્વરી અને નૂતનનગર જેવી હિંદુ બહુમતી વસ્તી ધરાવતી સોસાયટીઓના રહીશોએ મોટી સંખ્યામાં એકઠા થઈને જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષકને આવેદન સોંપ્યું છે અને અશાંતધારો લાગુ કરવાની માંગ કરી છે.

Last updated: 2025/12/20 at 6:10 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલી દાસારામ સોસાયટી, મહેશ્વરી સોસાયટી અને નૂતનનગર સહિતની હિંદુ બહુમતી વસ્તી ધરાવતી સોસાયટીઓના રહિશોએ શુક્રવારે મોટી સંખ્યામાં એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપ્યું હતું. સ્થાનિકોએ વિસ્તારમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ‘અશાંતધારો’ (ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ) લાગુ કરવાની માંગ કરી હતી. તેમની રજૂઆત મુજબ આ વિસ્તાર પરંપરાગત રીતે શ્રમિક વર્ગનો છે અને અહીં સંપૂર્ણપણે હિંદુ પરિવારો વસે છે. જો અહીં અન્ય મજહબના લોકો દ્વારા મકાનોની ખરીદી શરૂ થશે તો રહેણી-કરણી, સામાજિક સંવાદ અને ધાર્મિક તહેવારો દરમિયાન અવરોધો ઊભા થવાની શક્યતા છે, જેના કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે અને અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

સ્થાનિકોએ એક ખાસ કેસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ગીતાબેન જીતુભાઈ સોલંકીનું મકાન લોન ડિફોલ્ટના કારણે હાઉસિંગ ફાઇનાન્સ કંપની દ્વારા સીલ કરવામાં આવ્યું હતું અને હવે તે મકાન અલ્પસંખ્યક સમુદાયના ખરીદદારને વેચવાની તૈયારી થઈ રહી છે, જેને તેઓ વિસ્તારની ડેમોગ્રાફી બદલવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ચાર વર્ષથી આ મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.

બજરંગ દળના કાર્યકર્તા વિપુલ આહિરે જણાવ્યું હતું કે, “શ્રમિક વર્ગના લોકો રોજગાર છોડીને ન્યાય માંગવા માટે રસ્તા પર ઉતર્યા છે. જો વહેલી તકે અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય નહીં લેવાય તો આવનારા દિવસોમાં જફર મેદાનમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.” સ્થાનિક રહિશોએ વધુમાં જણાવ્યું કે વિસ્તારની હિંદુ બહેનો અને દીકરીઓની અવરજવરમાં મુશ્કેલીઓ વધી રહી છે અને સામાજિક તણાવનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. તેમણે તંત્રને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો તેમની માંગ સંતોષકારક રીતે પૂરી નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @hindu, @india, Ashantha Dhara, bajrang dal, Breaking news, CM Gujarat, Dolatpara, gujarat, Junagadh, Junagadh Collector, junagadh news, Junagadh Police, Local Hindus, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, topnews, topnewschannelinindia, ગીતાબેન જીતુભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર, જૂનાગઢ શહેર, દાસારામ સોસાયટી, દોલતપરા વિસ્તાર, નૂતનનગર, પોલીસ અધિક્ષક, બજરંગ દળ, મહેશ્વરી સોસાયટી, વિપુલ આહિર, શ્રમિક વર્ગ, હિંદુ પરિવારો, હિંદુ બહુમતી વસ્તી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 20, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર : 68 PIને DySP તરીકે બઢતી, 7 DySPની બદલીના આદેશ
Next Article ‘વંદે માતરમ્ રાષ્ટ્રીય જાગરણ મંત્ર’ : બંગાળમાં પીએમ મોદીનો મમતા બેનર્જી અને TMC પર તીવ્ર પ્રહાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?