click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદીએ 12 ભારતીય AI સ્ટાર્ટઅપની સાથે યોજી બેઠક
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદીએ 12 ભારતીય AI સ્ટાર્ટઅપની સાથે યોજી બેઠક
Gujarat

PM મોદીએ 12 ભારતીય AI સ્ટાર્ટઅપની સાથે યોજી બેઠક

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈનોવેશન અને ડિપ્લોયમેન્ટનું સેન્ટર ઓફ ગ્રેવિટી ભારત તરફ શિફ્ટ કરવાનું શરૂ કરી રહ્યું છે. AI સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ભારત હવે AI ડેવલપમેન્ટ માટે એક મજબૂત અને અનુકૂળ વાતાવરણ પ્રદાન કરે છે.

Last updated: 2026/01/08 at 5:24 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેમના નિવાસસ્થાને ભારતીય AI સ્ટાર્ટઅપ્સ સાથે મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આવતી મહિને ભારતમાં યોજાનારી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 પૂર્વે યોજાયેલી આ બેઠકમાં “AI for ALL: ગ્લોબલ ઇમ્પેક્ટ ચેલેન્જ” માટે પસંદ થયેલા 12 ભારતીય AI સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાને સ્ટાર્ટઅપ્સના નવીન વિચારો, તેમના અનુભવો અને ભવિષ્યની યોજનાઓ અંગે વિગતવાર સંવાદ કર્યો.

We discussed how AI can be leveraged to further societal good. Reiterated our Government’s support to all those working on AI so that we can strengthen the spirit of ‘Made in India, Made for the World.’ Stressed on making AI affordable, inclusive and transparent.

— Narendra Modi (@narendramodi) January 8, 2026

આ સ્ટાર્ટઅપ્સ વિવિધ અગ્રગણ્ય ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે, જેમાં ઇન્ડિયન લેંગ્વેજ ફાઉન્ડેશન મોડેલ, મલ્ટીલિંગુઅલ LLM, સ્પીચ-ટુ-ટેક્સ્ટ, ટેક્સ્ટ-ટુ-ઓડિયો અને ટેક્સ્ટ-ટુ-વીડિયો ટેકનોલોજીનો સમાવેશ થાય છે. સાથે સાથે જનરેટિવ AI દ્વારા 3D કન્ટેન્ટ, ઇ-કોમર્સ અને માર્કેટિંગ માટે પર્સનલાઇઝ્ડ કન્ટેન્ટ તૈયાર કરવું, ઉદ્યોગોમાં ડેટા આધારિત નિર્ણય-નિર્માણ માટે એન્જિનિયરિંગ સિમ્યુલેશન, મટિરિયલ્સ રિસર્ચ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ, તેમજ હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સ અને મેડિકલ રિસર્ચ જેવા ક્ષેત્રોમાં પણ તેઓ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. સ્ટાર્ટઅપ્સે ભારતના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમને આગળ વધારવા માટે સરકારની મજબૂત પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી અને AI ક્ષેત્રમાં ઝડપી વિકાસ તથા વિશાળ ભવિષ્યની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો.

During the meeting, Prime Minister highlighted the importance of artificial intelligence in bringing about transformation in society. He noted that India will host the India AI Impact Summit next month, through which the country will play a major role in the technology sector. He… pic.twitter.com/FbOeYPZNmL

— ANI (@ANI) January 8, 2026

બેઠક દરમિયાન AI ક્ષેત્રમાં ગ્રોથ અને સંભાવનાઓ પર ભાર મૂકતા વડાપ્રધાને જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનોવેશન અને ડિપ્લોયમેન્ટનું સેન્ટર ઓફ ગ્રેવિટી હવે ધીમે ધીમે ભારત તરફ ખસી રહ્યું છે. સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓએ પણ કહ્યું કે ભારત હવે AI ડેવલપમેન્ટ માટે અનુકૂળ અને મજબૂત વાતાવરણ પૂરુ પાડે છે, જેના કારણે દેશ વૈશ્વિક AI મેપ પર મજબૂત રીતે ઉભરી રહ્યો છે. વડાપ્રધાને ઉમેર્યું કે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 ભારતને ટેકનોલોજી ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વ તરફ દોરી જશે અને સમાજમાં પરિવર્તન લાવવા માટે AI મહત્વની ભૂમિકા ભજવશે.

PM Modi chaired the Roundtable with Indian AI Start-Ups at his residence at 7, Lok Kalyan Marg earlier today.

These Start-ups are working in a diverse set of areas including Indian language foundation models, multilingual LLMs, speech-to-text, text-to-audio and text-to-video; 3D… https://t.co/K1d7BW9mGi pic.twitter.com/xwYryiFsYi

— ANI (@ANI) January 8, 2026

વડાપ્રધાને AI ઉદ્યોગસાહસિકોને ભારતના ભવિષ્યના “કો-આર્કિટેક્ટ” ગણાવતા કહ્યું કે દેશમાં નવીનતા અને મોટા પાયે અમલીકરણ માટે અપાર સંભાવનાઓ છે. તેમણે “મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ”ના વિચાર સાથે વૈશ્વિક સ્તરે અલગ ઓળખ ધરાવતું AI મોડેલ વિકસાવવાની અપીલ કરી. સાથે જ તેમણે જણાવ્યું કે ભારતીય AI મોડેલો નૈતિકતા, ન્યાય, પારદર્શિતા અને ડેટા ગોપનીયતા જેવા મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત હોવા જોઈએ. વડાપ્રધાને ભાર મૂક્યો કે વિશ્વનો ભારત પરનો વિશ્વાસ દેશની સૌથી મોટી તાકાત છે અને ભારતીય સ્ટાર્ટઅપ્સે વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધવું જોઈએ.

તેમણે સ્થાનિક અને સ્વદેશી કન્ટેન્ટ તેમજ પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવા પર પણ ખાસ ભાર મૂક્યો. બેઠકમાં અવતાર, ભારતઝેન, ફ્રેક્ટલ, ગેન, ઝેનલૂપ, જ્ઞાની, ઇન્ટેલીહેલ્થ, સર્વમ, શોધ AI, સોકેટ AI, ટેક મહિન્દ્રા અને જેનટેક સહિત અનેક ભારતીય AI સ્ટાર્ટઅપ્સના CEO, વડાઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ અવસરે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: 'Made in India'., @india, 3D કન્ટેન્ટ, AI for ALL: Global Impact Challenge, AI for ALL: ગ્લોબલ ઇમ્પેક્ટ ચેલેન્જ, AI Startups and Investments, Artificial Intelligence, Ashwini Vaishnav, Breaking news, gujarat, gujarati news, India AI Impact Summit 2026, india news, latest news, meeting, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Startup, topnews, topnewschannelinindia, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇ-કોમર્સ અને માર્કેટિંગ, ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026, કો-આર્કિટેક્ટ, ભારતીય AI સ્ટાર્ટઅપ્સ, ભારતીય AI સ્ટાર્ટઅપ્સના CEO, મેડ ફોર ધ વર્લ્ડ, મેડ-ઇન-ઇન્ડિયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વૈશ્વિક AI મેપ, સ્ટાર્ટઅપ્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 8, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કોલકાતામાં IPACની ઓફિસમાં EDના દરોડા, ચાલુ કાર્યવાહી દરમિયાન CM મમતા પહોંચ્યા
Next Article સાઉદી અરેબિયા-UAEના ઘર્ષણ વચ્ચે 400 પર્યટક ફસાયા, ભારતીય મહિલાનું સફળ રેસ્ક્યૂ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?