click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: AI ઈમ્પેક્ટ સમિટમાં ગલગોટિયાઝ યુનિવર્સિટી વિવાદમાં, રોબો ડોગને લઈને દાવો ખોટો પડતા સ્ટોલ બંધ કરાવાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > AI ઈમ્પેક્ટ સમિટમાં ગલગોટિયાઝ યુનિવર્સિટી વિવાદમાં, રોબો ડોગને લઈને દાવો ખોટો પડતા સ્ટોલ બંધ કરાવાયો
Gujarat

AI ઈમ્પેક્ટ સમિટમાં ગલગોટિયાઝ યુનિવર્સિટી વિવાદમાં, રોબો ડોગને લઈને દાવો ખોટો પડતા સ્ટોલ બંધ કરાવાયો

ઉત્તર પ્રદેશના નોઈડાની ગલગોટિયાઝ યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ છે. હાલ દિલ્હીમાં ચાલતી AI સમિટ દરમ્યાન પોતાના સ્ટોલમાં એક રોબો ડોગને પોતાનું સંશોધન અને બનાવટ તરીકે રજૂ કર્યાની પોલ ખુલી ગયા બાદ સરકારે યુનિવર્સિટીને એક્સપોમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે.

Last updated: 2026/02/18 at 1:19 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ઉત્તર પ્રદેશના નોઈડાની ગલગોટિયાઝ યુનિવર્સિટી દિલ્હી ખાતે ચાલી રહેલી AI ઈમ્પેક્ટ સમિટ દરમિયાન મોટા વિવાદમાં સપડાઈ છે. સમિટમાં યુનિવર્સિટીએ પોતાના સ્ટોલ પર રજૂ કરેલા રોબો ડોગને લઈને કરેલા દાવા પર સવાલો ઊભા થયા બાદ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને યુનિવર્સિટીને એક્સ્પોમાંથી બહારનો રસ્તો દેખાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Contents
રોબો ડોગને લઈને શરૂ થયો વિવાદસરકારી સ્તરે કાર્યવાહીયુનિવર્સિટીની સ્પષ્ટતા

Following the row over the display of a Chinese made robodog at the AI Impact Summit, Galgotias University has been asked to vacate the Expo area at the summit, Government sources say. pic.twitter.com/cA5uYhTZKc

— ANI (@ANI) February 18, 2026

રોબો ડોગને લઈને શરૂ થયો વિવાદ

AI ઈમ્પેક્ટ સમિટના એક્સ્પોમાં ગલગોટિયાઝ યુનિવર્સિટીએ પોતાના સ્ટોલ પર એક રોબો ડોગ રજૂ કર્યો હતો. યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે આ ટેકનોલોજી તેમના સેન્ટર ઑફ એક્સલન્સમાં તૈયાર કરવામાં આવી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન યુનિવર્સિટીની પ્રોફેસર નેહા સિંઘ રોબો ડોગ વિશે વિગતવાર માહિતી આપતી જોવા મળી હતી. જોકે બાદમાં સંબંધિત પોસ્ટ અને વીડિયો હટાવી દેવામાં આવ્યા.

गलगोटियास यूनिवर्सिटी को AI इम्पैक्ट समिट एक्सपो से तुरंत खाली करने का निर्देश दिया गया है।

उन्होंने गलत दावा किया था कि एक चीनी रोबोट उनके द्वारा बनाया गया है।#GalgotiasUniversity #AIImpactSummit #FakeRobot #ChineseRobot #ExpoEviction

[ GalgotiasUniversity,… pic.twitter.com/PUpTFuxwKZ

— One India News (@oneindianewscom) February 18, 2026

આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યુઝર્સે દાવાની તપાસ શરૂ કરી અને પુરાવા સાથે જણાવ્યું કે આ રોબો ડોગ હકીકતમાં ચીનની એક કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે અને બજારમાં ઉપલબ્ધ પ્રોડક્ટ છે. રસપ્રદ બાબત એ રહી કે મૂળ કંપનીનું બ્રાન્ડિંગ પણ હટાવવામાં આવ્યું ન હતું, જેના કારણે યુનિવર્સિટીના દાવા પર વધુ શંકા ઊભી થઈ.

Galgotias University buys a cheap Chinese Unitree Go2 robo-dog for ₹2-3L, slaps ‘Orion’ on it, parades it at AI Summit as their ‘multi-crore innovation’ & gets it featured in sovereign AI highlights. Way to embarrass India globally with fake desi tech claims. Peak jugaad fraud!… pic.twitter.com/GO9Oz4IwEQ

— naman sharma (@namansh11141280) February 17, 2026

સરકારી સ્તરે કાર્યવાહી

પ્રારંભિક રીતે આ દાવાને કેટલાક સ્તરે પ્રોત્સાહન મળ્યું હતું, પરંતુ સોશિયલ મીડિયા પર મામલો બહાર આવતા મંત્રાલયે પણ ધ્યાન આપ્યું. તપાસ બાદ સરકારે ગલગોટિયાઝ યુનિવર્સિટીને તાત્કાલિક AI ઈમ્પેક્ટ સમિટમાંથી પોતાનો સ્ટોલ ખાલી કરવા જણાવ્યું હોવાનું સૂત્રો કહે છે.

યુનિવર્સિટીની સ્પષ્ટતા

વિવાદ વધતા યુનિવર્સિટીએ નિવેદન જાહેર કરીને કહ્યું કે તેમણે ક્યારેય આ રોબો ડોગ પોતે બનાવ્યો હોવાનો દાવો કર્યો નથી અને તેઓ ભારતમાં આવી ટેકનોલોજી વિકસાવવા માટે કામ કરી રહ્યા છે. જોકે બાદમાં સોશિયલ મીડિયા પર નેગેટિવ પ્રોપેગેન્ડા ચાલી રહ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો. તેમ છતાં, અગાઉ યુનિવર્સિટીના જ પ્રતિનિધિઓ દ્વારા કરાયેલા દાવા અંગે ચર્ચા ચાલુ છે.

pic.twitter.com/0h8GNo4lTD

— Galgotias University (@GalgotiasGU) February 17, 2026

આ ઘટના બાદ ટેક્નોલોજી ઇવેન્ટ્સમાં સંશોધન અને પ્રોડક્ટ પ્રેઝન્ટેશન અંગે પારદર્શિતા અને વેરિફિકેશન પ્રક્રિયા વિશે ચર્ચા તેજ બની છે. નિષ્ણાતોનું માનવું છે કે AI અને નવી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વિશ્વસનીયતા જાળવવા માટે સ્પષ્ટ દસ્તાવેજીકરણ અને જવાબદારી જરૂરી છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

TAGGED: @india, AI exhibition controversy India, AI Impact Summit, AI Impact Summit 2026, AI Impact Summit Delhi news, AI ઈમ્પેક્ટ સમિટ, AI સમિટ દિલ્હી, Breaking news, Chinese robot dog claim viral, Controversy, Delhi, false claim, Galgotias University, Galgotias University controversy AI summit, gujarati news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, Noida university robot dog controversy, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, robo dog, robot dog fake claim India, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, ઉત્તર પ્રદેશ, ગલગોટિયાઝ યુનિવર્સિટી, ગલગોટિયાઝ યુનિવર્સિટી વિવાદ, ટેકનોલોજી સમાચાર, ટેક્નોલોજી ઇવેન્ટ્સ, દિલ્હી, નોઈડા, નોઈડા યુનિવર્સિટી સમાચાર, યુનિવર્સિટી, રોબો ડોગ વિવાદ, સરકાર યુનિવર્સિટી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 18, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાજ્યસભાની 37 ખાલી બેઠકો માટે ચૂંટણી જાહેર : 16 માર્ચે મતદાન, ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો
Next Article મુસ્લિમ અનામત મુદ્દે ફડણવીસ સરકારનો મોટો નિર્ણય, 5% ક્વોટા સંબંધિત જૂના આદેશો રદ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026
વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
Gujarat Valsad જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?