click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કલમ 44 હેઠળ લગ્ન નોંધણી નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કલમ 44 હેઠળ લગ્ન નોંધણી નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત
Gujarat

નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કલમ 44 હેઠળ લગ્ન નોંધણી નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત

નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભા ગૃહમાં લગ્નની નોંધણીના નિયમોમાં ફેરફાર કર્યા હોવાની માહિતી આપી છે. હર્ષ સંઘવીએ 44 અંતર્ગત નવા નિયમો રજૂ કર્યા છે.
Last updated: 2026/02/20 at 3:50 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • કલમ 44 હેઠળ રાજ્યના ગૃહમંત્રી Harsh Sanghavi દ્વારા લગ્ન નોંધણી સુધારા નિયમો રજૂ
  • સુધારા નિયમોનો હેતુ વ્યક્તિગત સ્વતંત્રતા મર્યાદિત કરવાનો નહીં, પરંતુ દીકરીઓની સુરક્ષા અને પારદર્શિતા વધારવાનો.
  • પ્રસ્તાવિત સુધારાઓ અંગે 30 દિવસ સુધી સૂચનો-વાંધાઓ મંગાવાશે.
  • તમામ રજૂઆતોનું વિશ્લેષણ કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
  • મહિલાઓની સુરક્ષા અને સન્માનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની સરકારની પ્રતિબદ્ધતા પુનરોચ્ચાર.

વિધાનસભાના ગૃહમાં કલમ 44 હેઠળ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ લગ્ન નોંધણી સુધારા નિયમો રજૂ કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રેમલગ્નનો કોઈ વિરોધ કરતી નથી, પરંતુ છેતરપીંડી, છળકપટ અને ખોટી ઓળખ દ્વારા યુવતીઓને ફસાવવાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને કાયદાકીય રીતે વધુ કડક અને સ્પષ્ટ જોગવાઈઓ લાવવા પ્રતિબદ્ધ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ સુધારા નિયમોનો મુખ્ય હેતુ કોઈ વ્યક્તિગત સ્વતંત્રતાને મર્યાદિત કરવાનો નથી, પરંતુ રાજ્યની દીકરીઓની સુરક્ષા અને પારદર્શક લગ્ન નોંધણી પ્રણાલીને મજબૂત બનાવવાનો છે.

Gandhinagar | Gujarat Deputy CM Harsh Sanghavi says," Under the guidance of Chief Minister Bhupendra Patel, the Gujarat Government is committed to protecting Sanatan traditions and India’s marriage system. In certain villages of Panchmahal, where there is not even a single Muslim… pic.twitter.com/Vi2HhXsBTd

— ANI (@ANI) February 20, 2026

ગૃહમંત્રીએ જણાવ્યું કે લગ્ન નોંધણી સંબંધિત પ્રસ્તાવિત સુધારાઓ અંગે આગામી 30 દિવસ સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જનતા, વિવિધ સમાજો, સંસ્થાઓ અને કાનૂની નિષ્ણાતોના સૂચનો તેમજ વાંધા-સૂચનો મંગાવવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા સરકાર પારદર્શિતા જાળવીને લોકભાગીદારી સુનિશ્ચિત કરવા માંગે છે. મળેલા તમામ સૂચનો અને રજૂઆતોનું વિગતવાર વિશ્લેષણ કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ ચર્ચા દરમિયાન ગૃહમંત્રીએ ઉલ્લેખ કર્યો કે ઠાકોર સમાજના આગેવાન લવિંગજી ઠાકોર તેમજ મંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ બિલ અંગે મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા છે. વિવિધ સમાજના પ્રતિનિધિઓએ યુવતીઓ સાથે છેતરપીંડીના બનાવોને લઈને ચિંતા વ્યક્ત કરી હોવાનું તેમણે જણાવ્યું. ગૃહમંત્રીએ કહ્યું કે સમાજમાં ઉધઈની જેમ ઝેર ફેલાઈ રહ્યું હતું અને સરકાર તેનો કડક પ્રતિબંધ લાવવા માટે પ્રયત્નશીલ છે.

તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી કે કોઈ પણ વ્યક્તિ ખોટી ઓળખ અપનાવી રાજ્યની દીકરીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાયદાની જોગવાઈ મુજબ કડક સજા કરવામાં આવશે. “ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે સ્ત્રીના સન્માનને ઠેસ પહોંચે છે ત્યારે સમાજનું પતન થાય છે,” એમ કહી ગૃહમંત્રીએ મહિલાઓની સુરક્ષા અને સન્માનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની સરકારની પ્રતિબદ્ધતા પુનરોચ્ચાર કરી.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, Deputy Chief Minister, Deputy Chief Minister Harsh Sanghvi, DYCM Harsh Sanghvi, gujarat, gujarati news, india news, latest news, marriage registration, marriage registration rules, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, section 44, State Home Minister Harsh Sanghvi, top news channel, topnews, topnewschannel, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ઠાકોર સમાજ, નાયબ મુખ્યમંત્રી, મંત્રી સ્વરૂપજી ઠાકોર, લગ્નની નોંધણી, લગ્નની નોંધણીના નિયમો, લવિંગજી ઠાકોર, વિધાનસભા ગૃહ, વિધાનસભાના ગૃહમાં કલમ 44, હર્ષ સંઘવી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મેઘાલયમાં ફૂટબોલ રમતા શિલોંગના સાંસદનું હાર્ટ એટેકથી અચાનક અવસાન, રાજકીય દિશામાં શોકનું માહોલ
Next Article જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, 15થી વધુ લોકોની ધરપકડ; વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?