click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાંચી થી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ દુર્ઘટના : ઝારખંડમાં ક્રેશ થતાં 7નાં મોત, DGCA-AAIB તપાસ શરૂ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાંચી થી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ દુર્ઘટના : ઝારખંડમાં ક્રેશ થતાં 7નાં મોત, DGCA-AAIB તપાસ શરૂ
Gujarat

રાંચી થી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ દુર્ઘટના : ઝારખંડમાં ક્રેશ થતાં 7નાં મોત, DGCA-AAIB તપાસ શરૂ

ઝારખંડની રાજધાની રાંચીથી દિલ્હી જઈ રહેલ ‘રેડબર્ડ એરવેઝ’ની એર એમ્બ્યુલન્સ ટેકઑફ કર્યાના થોડા જ સમયમાં રડાર પરથી ગાયબ થઈ ગઈ હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે આ વિમાન ઝારખંડના ચતરા જિલ્લામાં ક્રેશ થયું છે. આ વિમાનમાં દર્દી, તબીબી સ્ટાફ અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 7 લોકો સવાર હતા, જે તમામના આ અકસ્માતમાં મોત નિપજ્યા છે.

Last updated: 2026/02/24 at 10:52 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ઝારખંડની રાજધાની રાંચીથી દિલ્હી જતી ‘રેડબર્ડ એરવેઝ’ની એર એમ્બ્યુલન્સ દુર્ઘટનાગ્રસ્ત થતાં મોટી જાનહાનિ થઈ છે. ટેકઑફ કર્યા બાદ થોડા જ સમયમાં વિમાન રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. બાદમાં માહિતી મળી કે વિમાન ઝારખંડના ચતરા જિલ્લામાં જંગલ વિસ્તારમાં ક્રેશ થયું છે. આ ભયાનક દુર્ઘટનામાં પાયલટ, દર્દી અને તબીબી સ્ટાફ સહિત કુલ 7 લોકોનાં મોત નિપજ્યા છે.

Contents
ટેકઑફ પછી 23 મિનિટમાં સંપર્ક તૂટી ગયોદુર્ગમ વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશનમૃતકોમાં કોણ-કોણ?DGCA અને AAIB કરશે ઉચ્ચ સ્તરીય તપાસ

ટેકઑફ પછી 23 મિનિટમાં સંપર્ક તૂટી ગયો

અહેવાલ મુજબ બીચક્રાફ્ટ C90 મોડલના આ એર એમ્બ્યુલન્સ વિમાને રાંચીના Birsa Munda Airportથી સાંજે 7:11 વાગ્યે દિલ્હી માટે ઉડાન ભરી હતી. ટેકઑફ પછી વિમાને કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો.

સાંજે 7:34 વાગ્યે ક્રૂ મેમ્બર્સે હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે રૂટ ડેવિએશનની વિનંતી કરી હતી. પરંતુ ટેકઑફના આશરે 23 મિનિટ બાદ વિમાનનો ATC સાથે સંપર્ક તૂટી ગયો અને તે રડાર પરથી ગાયબ થઈ ગયું.

પછી જાણવા મળ્યું કે વિમાન ચતરા જિલ્લાના સિમારિયા બ્લોક હેઠળ આવેલા કસારિયા પંચાયત અને બરિયાતુ વિસ્તારના જંગલ વિસ્તારમાં ક્રેશ થયું.

દુર્ગમ વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન

વિમાન દુર્ગમ જંગલ વિસ્તારમાં ક્રેશ થતા સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક રાજ્ય સરકારને જાણ કરી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પરંતુ ઘટનાસ્થળે પહોંચતા જ જાણવા મળ્યું કે વિમાનમાં સવાર તમામ 7 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ચૂક્યાં હતાં.

મૃતકોમાં કોણ-કોણ?

વિમાનમાં કુલ 7 લોકો સવાર હતા, જેમાં બે ક્રૂ મેમ્બર (પાયલટ્સ) અને પાંચ અન્ય લોકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં નીચેના નામો સામેલ છે:

  • કેપ્ટન વિવેક વિકાસ ભગત (પાયલટ)
  • કેપ્ટન સવરજદીપ સિંઘ (સહ-પાયલટ)
  • સંજય કુમાર (દર્દી)
  • ડૉ. વિકાસ કુમાર ગુપ્તા
  • સચિન કુમાર મિશ્રા
  • અર્ચના દેવી
  • ધુરુ કુમાર

આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.

DGCA અને AAIB કરશે ઉચ્ચ સ્તરીય તપાસ

ઘટના બાદ Council of Indian Aviationએ દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાજ્ય સરકાર પણ સમગ્ર મામલે નજર રાખી રહી છે.

આ મામલે Directorate General of Civil Aviation (DGCA) અને Aircraft Accident Investigation Bureau (AAIB) દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિમાન કયા કારણોસર ક્રેશ થયું, તેમાં ટેકનિકલ ખામી હતી કે હવામાનની પ્રતિકૂળતા જવાબદાર હતી તે બાબત બ્લેક બોક્સ અને ટેકનિકલ ડેટાની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

TAGGED: @india, AAIB Probe, AAIB તપાસ, Air Ambulance Accident India, Aircraft Accident Investigation Bureau, Beechcraft C90 Crash, Birsa Munda Airport, Breaking news, Chatra Plane Crash, CM Gujarat, Delhi, DGCA Investigation, DGCA તપાસ, DGCA-AAIB, Directorate General of Civil Aviation, gujarat, gujarati news, Jharkhand Plane Crash, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Ranchi Air Ambulance Crash, Ranchi Plane Crash News, Ranchi to Delhi Flight Crash, Redbird Airways, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, એર એમ્બ્યુલન્સ દુર્ઘટના, કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલ, ચતરા વિમાન અકસ્માત, ઝારખંડ, ઝારખંડ વિમાન દુર્ઘટના, ઝારખંડમાં ક્રેશ, દિલ્હી, દિલ્હી જતી ફ્લાઇટ ક્રેશ, બીચક્રાફ્ટ C90, રાંચી, રાંચી એર એમ્બ્યુલન્સ ક્રેશ, રેડબર્ડ એરવેઝ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 24, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article Gift City માં વેસ્ટ મિડલેન્ડ્સ મેયર પ્રતિનિધિમંડળની મુલાકાત, ભારત-યુકે નાણાકીય અને શૈક્ષણિક સહયોગ મજબૂત
Next Article અમેરિકાની મદદથી 136 કરોડના ઇનામી ડ્રગ લોર્ડ અલ મેંચો ઠાર, મેક્સિકોમાં હિંસા ભડકી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026
વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
Gujarat Valsad જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?