click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઇઝરાયેલે પીએમ મોદીને આપ્યો ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’, કહ્યું – ભારત ઇઝરાયેલના દુઃખને સમજે છે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઇઝરાયેલે પીએમ મોદીને આપ્યો ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’, કહ્યું – ભારત ઇઝરાયેલના દુઃખને સમજે છે
Gujarat

ઇઝરાયેલે પીએમ મોદીને આપ્યો ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’, કહ્યું – ભારત ઇઝરાયેલના દુઃખને સમજે છે

ઇઝરાયેલની સંસદે (નેસેટ) પીએમ મોદીને પોતાના સંબોધન દરમિયાન ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’થી સન્માનિત કર્યા છે. ભારતીય વડા પ્રધાન આ પદક પ્રાપ્ત કરનાર પ્રથમ વ્યક્તિ બનશે. આ કનેસેટનું સર્વોચ્ચ સન્માન છે.

Last updated: 2026/02/26 at 12:13 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ઇઝરાયેલની સંસદ એટલે કે નેસેટમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના સર્વોચ્ચ સન્માન ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’થી સન્માનિત કરવામાં આવ્યા. આ મેડલ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા છે. આ પદક તેમને ભારત અને ઇઝરાયેલ વચ્ચેના વ્યૂહાત્મક, રાજકીય અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવામાં તેમના વિશેષ યોગદાન અને નેતૃત્વના સન્માનમાં આપવામાં આવ્યો છે.

Contents
નેસેટમાં PM મોદીએ આપ્યું ઐતિહાસિક સંબોધનઆતંકવાદ પર ભારતનું સ્પષ્ટ વલણયહૂદી સમુદાય અને ભારતનો ઐતિહાસિક સંબંધઅબ્રાહમ એકોર્ડ અને ગાઝા શાંતિ યોજના અંગે ભારતનો સમર્થનબેન્જામિન નેતન્યાહુએ મોદીને ‘ભાઈ’ ગણાવ્યા

I am deeply honoured to receive the Medal of the Knesset.

I accept it with humility and gratitude.

This honour is not a tribute to an individual, but to the enduring friendship between India and Israel.

It reflects the shared values that guide our two nations.@KnessetENG https://t.co/OGtBMTsLuC pic.twitter.com/6H6Dt9sP6v

— Narendra Modi (@narendramodi) February 25, 2026

નેસેટમાં PM મોદીએ આપ્યું ઐતિહાસિક સંબોધન

વડા પ્રધાન મોદીએ બુધવારે (25 ફેબ્રુઆરી) ઇઝરાયેલની સંસદ નેસેટમાં ઐતિહાસિક સંબોધન આપ્યું, જે કોઈપણ ભારતીય વડા પ્રધાનનું પહેલું સંબોધન હતું. સંસદ ભવનમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર સભાગૃહ “મોદી-મોદી”ના નારાથી ગુંજી ઉઠ્યું અને સાંસદોએ ઊભા રહી તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. પોતાના સંબોધનમાં PM મોદીએ જણાવ્યું કે તેઓ 1.4 અબજ ભારતીયોની મિત્રતા, સન્માન અને ભાગીદારીનો સંદેશ લઈને આવ્યા છે.

I bring with me the greetings of 1.4 billion Indians and a message of friendship, respect and partnership. pic.twitter.com/fD3P1spB29

— Narendra Modi (@narendramodi) February 25, 2026

આતંકવાદ પર ભારતનું સ્પષ્ટ વલણ

સંબોધન દરમિયાન PM મોદીએ આતંકવાદ સામે ભારતની કડક નીતિ અંગે પણ સ્પષ્ટ સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે ભારત મુંબઈમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલાને પણ ભૂલ્યું નથી અને 7 ઓક્ટોબર 2023ના હમાસ દ્વારા ઇઝરાયેલ પર થયેલા હુમલાને પણ ભૂલશે નહીં. તેમણે કહ્યું કે નિર્દોષ નાગરિકોની હત્યા કોઈપણ કિંમતે સ્વીકાર્ય નથી અને આતંકવાદ સામે ડબલ સ્ટાન્ડર્ડ રાખી શકાય નહીં. ભારતની નીતિ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની છે.

We feel your pain.

We share your grief. pic.twitter.com/mmYDPjwwP3

— Narendra Modi (@narendramodi) February 25, 2026

યહૂદી સમુદાય અને ભારતનો ઐતિહાસિક સંબંધ

PM મોદીએ પોતાના ભાષણમાં ભારત અને યહૂદી સમુદાયના ઐતિહાસિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે યહૂદી સમુદાય ભારતમાં હંમેશા સુરક્ષિત અને સન્માન સાથે રહ્યો છે અને તેમણે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભારત હંમેશા પ્રાદેશિક સ્થિરતા અને શાંતિના પક્ષમાં રહ્યું છે અને મધ્ય પૂર્વમાં શાંતિ માટેના પ્રયાસોને સમર્થન આપે છે.

Historical connect between India and Israel… pic.twitter.com/qnGC88oySx

— Narendra Modi (@narendramodi) February 25, 2026

અબ્રાહમ એકોર્ડ અને ગાઝા શાંતિ યોજના અંગે ભારતનો સમર્થન

વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત અબ્રાહમ એકોર્ડને સંપૂર્ણ સમર્થન આપે છે અને પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવા માટેના દરેક પ્રયાસમાં સહયોગ આપવા તૈયાર છે. ગાઝા મુદ્દા પર તેમણે કહ્યું કે શાંતિનો માર્ગ સરળ નથી, પરંતુ ભારત શાંતિની પ્રક્રિયામાં ઇઝરાયેલ સાથે ઉભું છે અને ગાઝા પીસ પ્લાનને પણ ભારતનું પૂર્ણ સમર્થન છે. તેમણે ઉમેર્યું કે ભારત હંમેશા શાંતિનો દૂત બનીને કાર્ય કરતું આવ્યું છે.

May the India-Israel friendship remain a source of strength in an uncertain world. pic.twitter.com/aLRDcNJXB1

— Narendra Modi (@narendramodi) February 25, 2026

બેન્જામિન નેતન્યાહુએ મોદીને ‘ભાઈ’ ગણાવ્યા

આ પ્રસંગે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ PM મોદીને માત્ર મિત્ર નહીં પરંતુ ભાઈ તરીકે સંબોધ્યા. તેમણે જણાવ્યું કે PM મોદી બહાનાં બનાવતા નથી પરંતુ સાચા અર્થમાં ઇઝરાયેલ સાથે ઉભા રહે છે. બંને દેશોએ મળીને અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતાઓ હાંસલ કરી છે. વેપાર બમણો થયો છે અને દ્વિપક્ષીય સહયોગ ત્રણ ગણો વધ્યો છે.

Addressing the Knesset. Do watch my speech. @KnessetENG https://t.co/a8V6Ah5HwY

— Narendra Modi (@narendramodi) February 25, 2026

નેતન્યાહુએ વધુમાં જણાવ્યું કે એવી દુનિયામાં જ્યાં યહૂદી વિરોધ વધી રહ્યો છે, ત્યાં ભારત ઇઝરાયેલ સાથે મજબૂતીથી ઉભું છે. તેમણે ભારતનો આભાર વ્યક્ત કરતા PM મોદીને “એશિયાનો સિંહ” તરીકે પણ સંબોધ્યા.

આ સમગ્ર ઘટના ભારત અને ઇઝરાયેલ વચ્ચે વધતા વ્યૂહાત્મક, આર્થિક અને રાજકીય સંબંધોનું મહત્વપૂર્ણ પ્રતિક માનવામાં આવી રહી છે. PM મોદીને મળેલું આ સર્વોચ્ચ સન્માન બંને દેશોની મિત્રતાને વધુ મજબૂત બનાવશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

 

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, 26/11 mumbai attack, 26/11 મુંબઈ હુમલો, Abraham Accord, Benjamin Netanyahu Modi, Breaking news, CM Gujarat, Gaza Peace Plan, gujarat, Hamas attack Israel, India Israel friendship, india israel relations, India Israel strategic partnership, internationalnews, Israel parliament Knesset, isreal news, Knesset highest honor, latest news, Modi Israel speech, Modi Knesset Address, Modi's zero tolerance policy on terrorism, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianewsgujarat, pm modi, PM મોદી, Politics, Speaker of the Knesset Medal, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, અબ્રાહમ એકોર્ડ, આતંકવાદ પર મોદીની ઝીરો ટોલરન્સ નીતિ, ઇઝરાયેલ સંસદ નેસેટ, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ, ઇઝરાયેલની સંસદ, ગાઝા પીસ પ્લાન, ઝીરો ટોલરન્સ, ઝીરો ટોલરન્સ નીતિ, નરેન્દ્ર મોદી, નેસેટ, નેસેટ સર્વોચ્ચ સન્માન, પીએમ મોદી, બેન્જામિન નેતન્યાહુ, બેન્જામિન નેતન્યાહુ મોદી, ભારત અબ્રાહમ એકોર્ડ, ભારત ઇઝરાયેલ મિત્રતા, ભારત ઇઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારી, ભારત ઇઝરાયેલ સંબંધ, મોદી ઇઝરાયેલ ભાષણ, મોદી નેસેટ સંબોધન, યહૂદી સમુદાય, સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ, હમાસ હુમલો ઇઝરાયેલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 26, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ફાગણી પૂનમે ડાકોર પદયાત્રાનો પ્રારંભ, ભક્તિભાવથી યાત્રિકો પગપાળા રવાના
Next Article સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ NCERTએ વિવાદાસ્પદ પાઠ્યપુસ્તક પરત ખેંચ્યું, માફી પણ માંગી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?