click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ફાગણી પૂનમે ડાકોર પદયાત્રાનો પ્રારંભ, ભક્તિભાવથી યાત્રિકો પગપાળા રવાના
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > ફાગણી પૂનમે ડાકોર પદયાત્રાનો પ્રારંભ, ભક્તિભાવથી યાત્રિકો પગપાળા રવાના
AhmedabadGujaratKheda

ફાગણી પૂનમે ડાકોર પદયાત્રાનો પ્રારંભ, ભક્તિભાવથી યાત્રિકો પગપાળા રવાના

ફાગણી પૂનમ નિમિો અમદાવાદથી ડાકોર સુધીની યોજાતી પ્રસિદ્ધ પદયાત્રાનો ગુરુવાર (26મી ફેબ્રુઆરી)થી પ્રારંભ થશે. જય રણછોડના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં યાત્રિકો કાળિયા ઠાકરના ચરણોમાં શિશ ઝુકાવવા માટે પગપાળા રવાના થશે. જેના પગલે આગામી દિવસોમાં સમગ્ર ભક્તિપથ ભજન, ભંડારા અને ભક્તિના ત્રિવેણી સંગમથી જાણે કે જીવંત બની જશે.

Last updated: 2026/02/26 at 11:52 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

ફાગણી પૂનમના પાવન અવસર પર અમદાવાદ થી ડાકોર રણછોડરાય મંદિર સુધી યોજાતી પ્રસિદ્ધ પદયાત્રાનો ગુરુવાર 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. ‘જય રણછોડ’ના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં યાત્રિકો કાળિયા ઠાકરના ચરણોમાં શિશ નમાવવા માટે પગપાળા રવાના થઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ સમગ્ર ભક્તિપથ ભજન, ભંડારા અને ભક્તિના માહોલથી જીવંત બની જશે.

ફાગણી પૂનમના દિવસે ડાકોરમાં ઉજવાતા પ્રસિદ્ધ ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે દર વર્ષે હજારો ભક્તો આસ્થાભેર અમદાવાદથી ડાકોર સુધી પગપાળા યાત્રા કરે છે. સામાન્ય રીતે એક યાત્રિકને પગપાળા ડાકોર પહોંચવામાં લગભગ ત્રણ દિવસનો સમય લાગે છે. તેથી યાત્રિકો ગુરુવારથી પદયાત્રા શરૂ કરે છે જેથી તેઓ સોમવાર સુધી ડાકોર પહોંચી શકે.

આ આશરે 60 કિલોમીટર લાંબા માર્ગ પર યાત્રિકોને સુવિધા આપવા માટે 180થી વધુ નાના-મોટા સેવા કેમ્પ યોજાશે. આ કેમ્પોમાં ચા-નાસ્તો, ભોજન અને ઠંડા પીણાં ઉપરાંત યાત્રિકોના પગની તેલ માલિશ અને મેડિકલ સારવાર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. અનેક સેવા સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા ભક્તોની સેવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભંડારામાં યાત્રિકોને ફાડા લાપસી, ચુરમાના લાડુ, પુરી-શાક, રોટલી, દાળ-ભાત, ઢોકળા, પાઉં-ભાજી, બટેટાવડા, ફૂલવડી, ફરાળી સૂકી ભાજી, મોરૈયો અને ચેવડો જેવા વિવિધ વ્યંજનો પીરસવામાં આવશે. આ સેવા કેમ્પ સિવાય ઘણા વ્યક્તિઓ પણ ભક્તિપથ પર ઠંડાપીણા, નાળિયેર પાણી અને અન્ય ખાદ્યપદાર્થોનું નિઃશુલ્ક વિતરણ કરવા માટે ઉભા રહેશે.

અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી પદયાત્રા માટે નીકળતા સંઘો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભક્તો ભજન-કીર્તન કરતા અને ભગવાન રણછોડરાયના જયઘોષ સાથે આ પવિત્ર યાત્રા શરૂ કરી રહ્યા છે. ફાગણી પૂનમના આ પ્રસંગે ડાકોરમાં ભક્તોની ભારે ભીડ ઉમટવાની શક્યતા છે અને સમગ્ર માર્ગ પર ભક્તિનો અનોખો માહોલ સર્જાવાનો છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, ahmedabad, Ahmedabad to Dakor Padyatra, Breaking news, CM Gujarat, dakor, Dakor Fuldol Festival, Dakor Padyatra 2026, Dakor Ranchhodrai Temple, Dakor temple, Fagani Poonam Yatra, gujarat, gujarat cm, Gujarat news, Gujarat religious pilgrimage, gujarati news, india news, india news channel, Kheda, kheda collector, kheda news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Ranchhodrai Temple Dakor, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, અમદાવાદથી ડાકોર પદયાત્રા, ખેડા-ડાકોર, ડાકોર, ડાકોર મંદિર, ડાકોર રણછોડરાયજી મંદિર, ફાગણી પૂનમ, ફાગણી પૂનમ યાત્રા, ભારત, યાત્રાધામ ડાકોર, રણછોડરાય મંદિર ડાકોર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 26, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 8.5 કિમી લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા સાથે અમદાવાદમાં ભક્તિનો મહાઉત્સવ
Next Article ઇઝરાયેલે પીએમ મોદીને આપ્યો ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’, કહ્યું – ભારત ઇઝરાયેલના દુઃખને સમજે છે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?