click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વડા પ્રધાન સ્ટાર્મરનું એલાન : ‘આ અમારું યુદ્ધ નથી, UK નહીં જોડાય’, પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે સ્પષ્ટતા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વડા પ્રધાન સ્ટાર્મરનું એલાન : ‘આ અમારું યુદ્ધ નથી, UK નહીં જોડાય’, પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે સ્પષ્ટતા
Gujarat

વડા પ્રધાન સ્ટાર્મરનું એલાન : ‘આ અમારું યુદ્ધ નથી, UK નહીં જોડાય’, પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે સ્પષ્ટતા

પશ્ચિમ એશિયા યુદ્ધ અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી વચ્ચે યુકેના વદા પ્રધાન કિયર સ્ટાર્મરે તાજેતરમાં એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી. તેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે યુકે આ યુદ્ધમાં જોડાશે નહીં અને આ યુદ્ધ યુકેનું નથી.

Last updated: 2026/04/01 at 4:18 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા વૈશ્વિક તણાવ વચ્ચે કિયર સ્ટાર્મરએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુકે આ યુદ્ધમાં જોડાશે નહીં અને આ સંઘર્ષ યુકેનો નથી.

સ્ટાર્મરે જણાવ્યું કે બ્રિટન હાલમાં યુદ્ધ ટાળવા અને પરિસ્થિતિને શાંત કરવા માટે રાજનૈતિક માર્ગ અપનાવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે “અમે ડિએસ્કલેશન માટે સતત ડિપ્લોમેટિક ચેનલોનો ઉપયોગ કરી રહ્યા છીએ અને કોઈ પણ એવી પરિસ્થિતિમાં પ્રવેશ નહીં કરીએ જેમાં યુકેનું રાષ્ટ્રીય હિત ન હોય.”

તેમણે સ્વીકાર્યું કે યુકેના નાગરિકોમાં ભય છે કે દેશને આ યુદ્ધમાં ખેંચવામાં આવી શકે છે. પરંતુ તેમણે લોકોને આશ્વાસન આપ્યું કે એવું કંઈ બનવાનું નથી. સ્ટાર્મરે ઉમેર્યું કે સરકાર દેશના હિતને સર્વોચ્ચ માનશે અને બિનજરૂરી સંઘર્ષથી દૂર રહેશે.

Watch my press conference live. https://t.co/ZXx4qGaDBI

— Keir Starmer (@Keir_Starmer) April 1, 2026

આ દરમિયાન સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ફરીથી ખોલવાના મુદ્દે પણ સ્ટાર્મરે વાત કરી. તેમણે જણાવ્યું કે બ્રિટનના રાજદ્વારીઓ અને સેક્રેટરી અન્ય દેશો સાથે સતત સંપર્કમાં છે જેથી આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ફરી શરૂ થઈ શકે.

યુકેના વડા પ્રધાને સ્વીકાર્યું કે આ યુદ્ધના કારણે દેશની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. તેમણે કહ્યું કે “આ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ સંઘર્ષનો લાંબા ગાળાનો પ્રભાવ આપણા દેશના ભવિષ્ય પર પડશે. આ પરિસ્થિતિ સરળ નથી અને દેશે તેની તૈયારી રાખવી પડશે.”

યુદ્ધ શરૂ થયા બાદ યુનાઇટેડ કિંગડમમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત સ્ટાર્મર સરકાર પર પરિસ્થિતિનો લાભ લઈ આર્થિક ફાયદો ઉઠાવવાના આરોપો પણ લાગી રહ્યા છે.

આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પએ સોશિયલ મીડિયા પર યુકેને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો બ્રિટનને તેલની જરૂર હોય તો સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખોલાવવાનો પ્રયાસ કરે, કારણ કે અમેરિકા તેમની મદદ નહીં કરે. ટ્રમ્પે અન્ય દેશોને પણ આ સંઘર્ષમાં જોડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને સફળતા મળી નથી.

વર્તમાન પરિસ્થિતિમાં યુકેનું આ સ્પષ્ટ વલણ વૈશ્વિક રાજકારણમાં મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે, કારણ કે મોટા દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે અને પશ્ચિમ એશિયા સંકટ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, Donald Trump, Donald Trump warning UK, Global Conflict, global tension news, gujarat, gujarati news, international news, International politics news, internationalnews, Keir Starmer, Keir Starmer statement, latest news, newschannelinindia, Oil Prices, oil prices UK, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Strait of Hormuz, Strait of Hormuz crisis, top news channel, topnews, topnewschannelinindia, UK economy impact war, UK news, UK Politics, UK war stance, United Kingdom, West Asia conflict news, West Asia War, આંતરરાષ્ટ્રીય સમાચાર, કીર સ્ટારમર, ડોનાલ્ડ ટ્રમ્પ, તેલના ભાવ, પશ્ચિમ એશિયા યુદ્ધ, ભારત, યુકે રાજકારણ, યુનાઇટેડ કિંગડમ, વૈશ્વિક સંઘર્ષ, હોર્મુઝ સ્ટ્રેટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 1, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતીય નેવીને એક જ દિવસે મળ્યા 3 ઘાતક જહાજો, હિંદ મહાસાગરમાં વધશે ભારતની દરિયાઈ શક્તિ
Next Article સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ મામલે નવી અરજી ફગાવી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?