click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: NCERTને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શિક્ષણ ક્ષેત્રે નવી દિશા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > NCERTને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શિક્ષણ ક્ષેત્રે નવી દિશા
Gujarat

NCERTને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શિક્ષણ ક્ષેત્રે નવી દિશા

NCERT હવે પોતે જ ડિગ્રી એનાયત કરી શકશે.UGCની ભલામણ બાદ હાયર એજ્યુકેશનમાં NCERTને મળી છે વિશેષ માન્યતા.હવે ઉચ્ચ શિક્ષણ માટે સીધી રીતે કાર્યરત થઈ શકશે.હવેથી આ સંસ્થા પોતાનો અભ્યાસક્રમ,ફી અને પ્રવેશ પ્રક્રિયા જાતે જ નક્કી કરી શકશે.

Last updated: 2026/04/03 at 5:22 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું ભરીને કેન્દ્ર સરકારે National Council of Educational Research and Trainingને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો આપ્યો છે. આ નિર્ણય University Grants Commissionની ભલામણ બાદ લેવામાં આવ્યો છે, જે શિક્ષણ વ્યવસ્થામાં ગુણવત્તા અને સ્વતંત્રતા વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

Contents
 કઈ સંસ્થાઓને મળ્યો સમાવેશ? કઈ શરતો સાથે મળ્યો દરજ્જો?રિસર્ચ અને ગુણવત્તા પર ભાર

NCERTએ વર્ષ 2025માં તમામ જરૂરી શરતો પૂર્ણ કરીને સરકારને અહેવાલ સોંપ્યો હતો. ત્યારબાદ UGCની નિષ્ણાત સમિતિએ તેની સમીક્ષા કરી અને તેને યોગ્ય ગણાવી. જાન્યુઆરી 2026માં યોજાયેલી બેઠકમાં UGCએ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જેને કેન્દ્ર સરકારે અંતિમ સ્વીકૃતિ આપી છે.

 કઈ સંસ્થાઓને મળ્યો સમાવેશ?

આ પ્રસ્તાવ હેઠળ NCERTની કુલ 6 મુખ્ય સંસ્થાઓને સામેલ કરવામાં આવી છે. તેમાં અજમેર, ભોપાલ, ભુવનેશ્વર, મૈસુર, શિલોંગ અને ભોપાલ સ્થિત પંડિત સુંદરલાલ શર્મા ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોકેશનલ એજ્યુકેશનનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓને એક સાથે જોડીને NCERTને વિશેષ કેટેગરીની યુનિવર્સિટી તરીકે માન્યતા આપવામાં આવી છે.

केंद्रीय शिक्षा मंत्रालय, UGC की सलाह पर, नेशनल काउंसिल ऑफ़ एजुकेशनल रिसर्च एंड ट्रेनिंग (NCERT) को एक अलग श्रेणी के तहत 'डीम्ड यूनिवर्सिटी' (मानित विश्वविद्यालय) घोषित करता है।

एक अधिसूचना में, मंत्रालय कहता है, "UGC पोर्टल पर नेशनल काउंसिल ऑफ़ एजुकेशनल अनुसंधान और प्रशिक्षण… pic.twitter.com/2Ar89jpYb0

— ANI_HindiNews (@AHindinews) April 3, 2026

 કઈ શરતો સાથે મળ્યો દરજ્જો?

સરકારે NCERTને આ દરજ્જો કડક નિયમો સાથે આપ્યો છે. સંસ્થા પોતાની સંપત્તિ અથવા ફંડ સરકાર અને UGCની મંજૂરી વિના ટ્રાન્સફર કરી શકશે નહીં. ઉપરાંત, NCERT કોઈપણ પ્રકારની નફાકારક પ્રવૃત્તિમાં સામેલ નહીં થાય.

અભ્યાસક્રમ અને કોર્સ સંબંધિત તમામ નિયમો UGC અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના ધોરણો મુજબ જ અમલમાં મુકવા પડશે. નવા કોર્સ, ઑફ-કેમ્પસ સેન્ટર અથવા વિદેશી કેમ્પસ શરૂ કરવા માટે પણ નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત રહેશે.

રિસર્ચ અને ગુણવત્તા પર ભાર

ડીમ્ડ યુનિવર્સિટી બન્યા બાદ NCERT માટે રિસર્ચ અને નવીન શિક્ષણ પર વધુ ધ્યાન આપવું ફરજિયાત બનશે. પીએચડી પ્રોગ્રામ્સ અને નવા શૈક્ષણિક કોર્સને પ્રોત્સાહન આપવાનું રહેશે.

સાથે જ NAAC અને NBA પાસેથી માન્યતા લેવી જરૂરી રહેશે. દર વર્ષે NIRF રેન્કિંગમાં ભાગ લેવું પણ ફરજિયાત રહેશે, જેથી સંસ્થાની ગુણવત્તાનું મૂલ્યાંકન થઈ શકે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Academic News India, Breaking news, central government, Deemed University, Education Reform, education reform India, Government Decision, gujarat, gujarati news, Higher Education India, Indian Education System, latest news, NAAC Accreditation, NAAC NBA NIRF ranking, NAAC માન્યતા, Narendra Modi, National Council of Educational Research and Training, NCERT, NCERT book, NCERT books, NCERT deemed university, NCERT institutions India, NCERT News, NCERT university status India, NCERT સમાચાર, news channel in india, newschannelinindia, NIRF Ranking, NIRF રેન્કિંગ, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, top news, top news channel, topnews, topnewschannelinindia, UGC Act 1956 section 3, UGC decision 2026, UGC India, UGC ભારત, ઉચ્ચ શિક્ષણ ભારત, ડિમ્ડ યુનિવર્સિટી, ભારત, ભારતીય શિક્ષણ પ્રણાલી, શિક્ષણ સુધારણા, શૈક્ષણિક સમાચાર ભારત, સરકારનો નિર્ણય

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 3, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article યુદ્ધ જેવી પરિસ્થિતિમાં યુવાનોએ લીધો વિજયનો સંકલ્પ : હનુમાન જયંતિ નિમિત્તે સામૂહિક ‘ગદા પૂજન’!
Next Article અમદાવાદ એરપોર્ટ પર 2 કરોડથી વધુનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા બે શખસોની ધરપકડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?