click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: AAP ધારાસભ્ય ચૈતર વસાવા ફરી વિવાદમાં, ભરૂચમાં યુવકને લાફો મારવાનો વીડિયો વાયરલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > AAP ધારાસભ્ય ચૈતર વસાવા ફરી વિવાદમાં, ભરૂચમાં યુવકને લાફો મારવાનો વીડિયો વાયરલ
Gujarat

AAP ધારાસભ્ય ચૈતર વસાવા ફરી વિવાદમાં, ભરૂચમાં યુવકને લાફો મારવાનો વીડિયો વાયરલ

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી વિવાદમાં આવ્યા છે. જાહેરમાં તેઓ એક સામાન્ય માણસ સાથે મારામારી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Last updated: 2026/04/27 at 5:20 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • AAP MLA ચૈતર વસાવાનો મારામારીનો વીડિયો વાયરલ
  • ભરૂચની કંપનીમાં આગ બાદ પીડિત પરિવાર સાથે વિવાદ
  • બોલાચાલી બાદ યુવકને લાફો મારવાનો આક્ષેપ
  • યુવકે પણ પ્રતિકાર કર્યો, પોલીસ વચ્ચે પડી
  • પીડિત પરિવારનો આરોપ – ઘટનાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. ભરૂચની એક કંપનીમાં થયેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ એક યુવક સાથે જાહેરમાં મારામારી કરતા જોવા મળે છે.

Contents
બોલાચાલીથી મારામારી સુધી પહોંચ્યો મામલોયુવકે પણ કર્યો પ્રતિકારપીડિત પરિવારનો આક્ષેપવીડિયો વાયરલ થતાં ચર્ચા તેજ

બોલાચાલીથી મારામારી સુધી પહોંચ્યો મામલો

માહિતી અનુસાર, ઘટના ભરૂચની એક કંપનીની છે, જ્યાં થોડા દિવસ પહેલાં આગ લાગવાની ઘટનામાં એક કર્મચારીનું મોત થયું હતું. આ મામલે પીડિત પરિવાર સાથે ચર્ચા કરવા કંપની દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હતા.

આ દરમિયાન ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા. આરોપ મુજબ, તેમણે મેનેજમેન્ટ સામે આક્રમક વલણ અપનાવી લોકોમાં ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. પીડિત પરિવારના સભ્ય રોશન વસાવાએ વિરોધ કરતા મામલો ઉગ્ર બન્યો અને બોલાચાલી બાદ ચૈતર વસાવાએ તેમને લાફો મારી દીધો.

Breaking 🚨

Chaitar Vasava | ઝઘડિયામાં ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ઝપાઝપી જુઓ વીડિયો

MLA ચૈતર વસાવાને જાહેરમાં લાફો પડ્યો..

MLA ચૈતર વસાવાએ પીડિત પરિવારના યુવકને લાફો માર્યો અને સામે યુવકે પણ ચૈતર વસાવાને લાફાવાળી કરી.

ભરૂચમાં વળતરના મુદ્દે નેતાગીરી કરવા ગયેલા આમ આદમી… pic.twitter.com/NzwM84T51T

— Sudarshan ગુજરાત (@SudarshanNewsGJ) April 27, 2026

યુવકે પણ કર્યો પ્રતિકાર

વિડિયોમાં દેખાય છે કે લાફા બાદ યુવકે પણ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થળ પર હાજર લોકો અને પોલીસ અધિકારીઓએ વચ્ચે પડીને બંનેને અલગ કર્યા હતા, જેના કારણે વધુ તંગદિલી ટળી.

પીડિત પરિવારનો આક્ષેપ

રોશન વસાવાએ આરોપ લગાવ્યો કે ચૈતર વસાવા વગર બોલાવ્યા ત્યાં પહોંચ્યા હતા અને ઘટનાને રાજકીય રંગ આપવા પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કંપની સાથે વળતર અંગે ચર્ચા સકારાત્મક રીતે ચાલી રહી હતી અને કોઈ અડચણ નહોતી.

તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી અને કોઈ દબાણ હેઠળ નથી. રોશને કહ્યું કે, “જો ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી ચૈતર વસાવાની રહેશે.”

વીડિયો વાયરલ થતાં ચર્ચા તેજ

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જાહેરમાં ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા વર્તનને લઈને લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ

સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય

થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ

ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ

સુરતમાં માસૂમ સાથે છેડતી : અમરોલીમાં 56 વર્ષીય આરોપીની ધરપકડ, ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કર્યો વિરોધ

TAGGED: @india, AAP, AAP MLA Chaitar Vasava, AAP MLA fight video, assault allegation India, Bharuch, Bharuch incident news, Breaking news, Chaitar Vasava, Chaitar Vasava controversy, CM Gujarat, gujarat, Gujarat news, Gujarat Political Controversy, gujarati news, latest news, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Political controversy, Politics, topnews, Viral Video, viral video MLA Gujarat, આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી ગુજરાત, ગુજરાત સમાચાર, ચૈતર વસાવા, ડેડિયાપાડા, ભરૂચ, ભારત, રાજકીય વિવાદ, વાયરલ વીડિયો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 27, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય
Next Article ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : મતગણતરી શરૂ, મહાનગરપાલિકાથી તાલુકા પંચાયત સુધી પરિણામોનો રોમાંચ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ
Gujarat એપ્રિલ 29, 2026
સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય
Gujarat એપ્રિલ 29, 2026
થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ
Banaskantha Gujarat એપ્રિલ 29, 2026
ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ
Gujarat એપ્રિલ 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?