click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ 2026 : PM મોદી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ 2026 : PM મોદી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ
Gujarat

ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ 2026 : PM મોદી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય નેતાઓએ 1 મે, 2026ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

Last updated: 2026/05/01 at 11:02 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • 1 મે 2026ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસની ઉજવણી
  • PM નરેન્દ્ર મોદી દ્વારા બંને રાજ્યોને શુભેચ્છા
  • અમિત શાહે મહારાષ્ટ્રના ઐતિહાસિક યોગદાનનો ઉલ્લેખ કર્યો
  • રાજનાથ સિંહે બંને રાજ્યોના વિકાસમાં ભૂમિકા વખાણી
  • CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસયાત્રા પર પ્રકાશ પાડ્યો

1 મે 2026ના અવસર પર દેશભરમાં ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિવસે દેશના PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ લોકો સુધી શુભેચ્છાઓ પહોંચાડી હતી.

Contents
પ્રધાનમંત્રી મોદીની શુભેચ્છા સંદેશરક્ષામંત્રી રાજનાથ સિંહનો સંદેશઅમિત શાહનો ઐતિહાસિક સંદર્ભ સાથેનો સંદેશમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રેરણાદાયી સંદેશ

પ્રધાનમંત્રી મોદીની શુભેચ્છા સંદેશ

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ગુજરાત દિવસ નિમિત્તે લખ્યું કે, ગુજરાતનો સમૃદ્ધ ઈતિહાસ, જીવંત સંસ્કૃતિ અને અદ્ભુત ઉત્સાહ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમણે ગુજરાતના લોકોના સાહસિક અને ગતિશીલ સ્વભાવની પ્રશંસા કરી અને રાજ્યને ભવિષ્યમાં વધુ પ્રગતિ કરવાની શુભેચ્છા આપી.

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ…!!

આ દિવસ એ ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ, જીવંત સંસ્કૃતિ અને અદમ્ય જિજ્ઞાસા-ઉમંગના ઉત્સવનું પ્રતિક છે. ગુજરાતની ધરતી પર વસતા લોકો તેમની ગતિશીલતા, મહેનત અને ઉદ્યોગસાહસિકતા માટે વિશ્વભરમાં ઓળખાતા રહ્યા છે. રાજ્યએ…

— Narendra Modi (@narendramodi) May 1, 2026

મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે મોદીએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર સામાજિક ચેતના, સાંસ્કૃતિક વૈવિધ્ય અને વિકાસના વિવિધ ક્ષેત્રોમાં આગવું સ્થાન ધરાવે છે. સાહિત્ય, સંગીત, રંગમંચ, ઉદ્યોગ અને વિજ્ઞાનમાં રાજ્યના યોગદાનને તેમણે વિશેષ રીતે રેખાંકિત કર્યું.

Best wishes to my sisters and brothers of Maharashtra on Maharashtra Day. Maharashtra has a long history of social awakening, cultural richness and leadership across sectors. From literature, theatre, music and cinema to industry, education, science and public service, the state…

— Narendra Modi (@narendramodi) May 1, 2026

રક્ષામંત્રી રાજનાથ સિંહનો સંદેશ

રક્ષામંત્રી રાજનાથ સિંહે મહારાષ્ટ્રને સાહસ, સંસ્કૃતિ અને નવાચારની ભૂમિ ગણાવી અને દેશના વિકાસમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરી. તેમણે ગુજરાત માટે પણ શુભેચ્છા પાઠવતા કહ્યું કે, રાજ્ય વિકાસ અને ઉદ્યોગના ક્ષેત્રમાં પ્રેરણાદાયી ઉદાહરણ છે.

Warm greetings to the people of Gujarat on their Statehood Day. Gujarat today stands as a beacon of development, enterprise and nation-building. May Gujarat scale new heights as India continues its forward march towards ‘Viksit Bharat’.

— Rajnath Singh (@rajnathsingh) May 1, 2026

અમિત શાહનો ઐતિહાસિક સંદર્ભ સાથેનો સંદેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના ઈતિહાસને યાદ કરતા કહ્યું કે, ભક્તિ આંદોલનથી લઈને સામાજિક સુધારણા અને છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજના વિચાર સુધી, મહારાષ્ટ્રે હંમેશા દેશને દિશા આપી છે.

महाराष्ट्र के सभी बहनों-भाइयों को महाराष्ट्र दिवस की हार्दिक शुभकामनाएँ।
भक्ति आंदोलन से लेकर सामाजिक सुधारों तक, और छत्रपति शिवाजी महाराज द्वारा प्रदर्शित ‘पूर्ण स्वराज’ के पथ से लेकर स्वतंत्रता संग्राम तक, महाराष्ट्र ने सदैव भारत को एक सकारात्मक दिशा प्रदान की है।
गणपति बप्पा… pic.twitter.com/fLNf8XBd3U

— Amit Shah (@AmitShah) May 1, 2026

ગુજરાત દિવસ નિમિત્તે તેમણે રાજ્યની ઉદ્યોગશીલતા, સહકારિતા અને સ્વરોજગાર ક્ષેત્રમાં યોગદાનને વખાણ્યું. સાથે જ ભગવાન સોમનાથના આશીર્વાદથી રાજ્યમાં સુખ-સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરી.

गौरवशाली इतिहास, समृद्ध संस्कृति और अद्वितीय उद्यमिता की पावन भूमि गुजरात के स्थापना दिवस की प्रदेशवासियों को हार्दिक शुभकामनाएँ।
गुजरात ने स्वाधीनता से लेकर एकीकरण, सहकारिता से लेकर स्वरोजगार तक, समृद्ध और सशक्त राष्ट्र निर्माण में महत्त्वपूर्ण योगदान दिया है। अपनी सांस्कृतिक… pic.twitter.com/qBd7nqHbqy

— Amit Shah (@AmitShah) May 1, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રેરણાદાયી સંદેશ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંદેશમાં મહાત્મા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા મહાનુભાવોના યોગદાનને યાદ કર્યું.

દેશ અને દુનિયામાં વસતા સૌ વ્હાલા ગુજરાતી ભાઈ-બહેનોને ‘ગુજરાત સ્થાપના દિવસ’ની હાર્દિક શુભેચ્છાઓ.

પૂજ્ય ગાંધી બાપુ, સરદાર સાહેબ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્માના આશીર્વાદ, પૂજ્ય રવિશંકર મહારાજ, ઈન્દુચાચા જેવા અનેક મહાપુરુષોની પ્રેરણા અને માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર… pic.twitter.com/3eD7Rmd7hU

— Bhupendra Patel (@Bhupendrapbjp) May 1, 2026

તેમણે જણાવ્યું કે, ગુજરાતની વિકાસયાત્રા અનેક મહાન વ્યક્તિઓની પ્રેરણા અને લોકોની મહેનતથી આગળ વધી છે. આજનો દિવસ રાજ્યની સંસ્કૃતિ, ઓળખ અને સમૃદ્ધિનો ઉત્સવ મનાવવાનો છે. તેમણે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાની અપીલ કરી.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાત સ્થાપના દિવસની ભેટ : સુરતમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ, વાહનચાલકોને મોટી રાહત

ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી : નડિયાદમાં ઇન્દુલાલ યાજ્ઞિકને પુષ્પાંજલિ

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ને મળશે ગતિ

34 વર્ષ બાદ ખુલ્યું વટવા મર્ડર મિસ્ટ્રી : પત્નીની હત્યા કરી ઘરમાં જ દાટી દીધી, 2 આરોપી ઝડપાયા

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર રાજકીય ઘમાસાણ : ચીનની ચિંતા અને કોંગ્રેસનો વિરોધ શા માટે?

TAGGED: @india, 2026, amit shah, Amit Shah Maharashtra Day, bhupendra patel, Bhupendra Patel speech, Breaking news, CM Gujarat, gujarat, Gujarat Day, Gujarat development news, Gujarat news, india news, Indian leaders greetings, Maharashtra cultural heritage, Maharashtra Day, Maharashtra Day wishes, Maharashtra news, Narendra Modi, Narendra Modi Gujarat Day, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, political news, Rajnath Singh, top news, top news channel, topnews, topnewschannelinindia, અમિત શાહ, અમિત શાહ મહારાષ્ટ્ર દિવસ, ગુજરાત, ગુજરાત દિવસ, ગુજરાત દિવસ 2026, ગુજરાત વિકાસ સમાચાર, ગુજરાત સમાચાર, નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી ગુજરાત દિવસ, ભારત, ભારત સમાચાર, ભારતીય નેતાઓની શુભેચ્છાઓ, ભૂપેન્દ્ર પટેલ, ભૂપેન્દ્ર પટેલનું ભાષણ, મહારાષ્ટ્ર દિવસ, મહારાષ્ટ્ર દિવસ 2026, મહારાષ્ટ્ર દિવસની શુભેચ્છાઓ, મહારાષ્ટ્ર સમાચાર, મહારાષ્ટ્ર સાંસ્કૃતિક વારસો, રાજકીય સમાચાર, રાજનાથ સિંહ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 1, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં યોજી શુભેચ્છા બેઠક
Next Article ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર રાજકીય ઘમાસાણ : ચીનની ચિંતા અને કોંગ્રેસનો વિરોધ શા માટે?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત સ્થાપના દિવસની ભેટ : સુરતમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ, વાહનચાલકોને મોટી રાહત
Gujarat Surat મે 1, 2026
ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી : નડિયાદમાં ઇન્દુલાલ યાજ્ઞિકને પુષ્પાંજલિ
Gujarat Kheda મે 1, 2026
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ને મળશે ગતિ
Gujarat મે 1, 2026
34 વર્ષ બાદ ખુલ્યું વટવા મર્ડર મિસ્ટ્રી : પત્નીની હત્યા કરી ઘરમાં જ દાટી દીધી, 2 આરોપી ઝડપાયા
Ahmedabad Gujarat મે 1, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?