click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર
Gujarat

પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર

પશ્ચિમ બંગાળને આજે નવા મુખ્યમંત્રી મળ્યા છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે અને તેઓ આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

Last updated: 2026/05/09 at 12:06 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક સત્તા પરિવર્તન વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ આજે (9 મે 2026) કોલકાતાના બ્રિગેડ પેરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 15 વર્ષ બાદ તૃણમૂલ કોંગ્રેસનું શાસન સમાપ્ત થતાં પહેલી વખત રાજ્યમાં ભાજપની સરકાર સત્તામાં આવી છે. બંગાળના રાજ્યપાલ આરએન રવિએ શુભેન્દુ ઉપરાંત અન્ય 4 ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવ્યા. તેમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પાલ, નિશિથ પ્રમાણિક અને અશોક કીર્તનિયાનો સમાવેશ થાય છે.

#WATCH Kolkata | BJP leader Suvendu Adhikari takes oath as the first BJP Chief Minister of West Bengal since independence pic.twitter.com/tTMotWpIld

— ANI (@ANI) May 9, 2026

શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત NDA-શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ મેદાનમાં યોજાયેલા આ સમારોહમાં ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. સમારોહ દરમિયાન પીએમ મોદી અને અમિત શાહ સહિતના નેતાઓએ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.

Kolkata | BJP leader Dilip Ghosh takes oath as a minister in the West Bengal government pic.twitter.com/58HitPOwVZ

— ANI (@ANI) May 9, 2026

Kolkata | BJP leader Agnimitra Paul takes oath as a minister in the West Bengal government pic.twitter.com/0o5MzMOYVt

— ANI (@ANI) May 9, 2026

સમારોહ દરમિયાન પીએમ મોદીએ પશ્ચિમ બંગાળ ભાજપના સૌથી વરિષ્ઠ કાર્યકર્તાઓમાંના એક મખનલાલ સરકારને મળીને તેમનું સન્માન કર્યું અને આશીર્વાદ લીધા હતા. ખાસ વાત એ છે કે 1952માં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સાથે કાશ્મીરમાં તિરંગો ફરકાવવાના આંદોલનમાં જોડાયા દરમિયાન મખનલાલ સરકારની ધરપકડ પણ થઈ હતી. 98 વર્ષની વયે પણ તેઓ રાષ્ટ્રવાદી વિચારધારાના પ્રારંભિક કાર્યકર્તાઓમાંના એક તરીકે ઓળખાય છે.

Kolkata | BJP leader Ashok Kirtania takes oath as a minister in the West Bengal government pic.twitter.com/VbPxysDf6I

— ANI (@ANI) May 9, 2026

Kolkata | BJP leader Kshudiram Tudu takes oath as a minister in the West Bengal government pic.twitter.com/8KybHSNRem

— ANI (@ANI) May 9, 2026

294 બેઠકોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપે 207 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે મમતા બેનર્જીની TMC 81 બેઠકો સુધી સીમિત રહી હતી.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, amit shah, BJP Government Claim, BJP victory Bengal claim, BJP vs TMC update, BJP West Bengal win, Breaking news, Brigade Parade Ground, CM Gujarat, fake news West Bengal election, gujarat, gujarati news, india news, India politics 2026, Kolkata Brigade Parade Ground event, kolkata news, Mamata Banerjee, Mamata Banerjee latest update, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Political Rumors India, Politics, Shubhendu Adhikari, Suvendu Adhikari, Suvendu Adhikari oath news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, West Bengal BJP government claim, West Bengal Election, West Bengal politics, અમિત શાહ, કોલકાતા બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ કાર્યક્રમ, કોલકાતા સમાચાર, નકલી સમાચાર પશ્ચિમ બંગાળ ચૂંટણી, નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળ ભાજપ સરકારનો દાવો, પશ્ચિમ બંગાળનું રાજકારણ, બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ, ભાજપ વિરુદ્ધ ટીએમસી અપડેટ, ભાજપ સરકારનો દાવો, ભાજપનો બંગાળમાં વિજયનો દાવો, ભારત, ભારતનું રાજકારણ 2026, મમતા બેનર્જી, મમતા બેનર્જી નવીનતમ અપડેટ, રાજકીય અફવાઓ ભારત, સુવેન્દુ અધિકારી, સુવેન્દુ અધિકારી શપથ સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 9, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાવનગરમાં SOGની મોટી કાર્યવાહી : માર્કેટિંગ યાર્ડમાંથી 5 શંકાસ્પદ વિદેશી મહિલાઓ ઝડપી, બાંગ્લાદેશ કનેક્શનની તપાસ શરૂ
Next Article ભાવુક ક્ષણ : PM મોદીએ 98 વર્ષીય ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા મખનલાલ સરકારને નમન કરી લીધા આશીર્વાદ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?