click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પશુપાલકો માટે અમુલની મોટી ભેટ : દૂધના ખરીદી ભાવમાં વધારો, નાણાકીય વર્ષ માટે ઐતિહાસિક લક્ષ્ય જાહેર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > પશુપાલકો માટે અમુલની મોટી ભેટ : દૂધના ખરીદી ભાવમાં વધારો, નાણાકીય વર્ષ માટે ઐતિહાસિક લક્ષ્ય જાહેર
AhmedabadGujarat

પશુપાલકો માટે અમુલની મોટી ભેટ : દૂધના ખરીદી ભાવમાં વધારો, નાણાકીય વર્ષ માટે ઐતિહાસિક લક્ષ્ય જાહેર

Last updated: 2026/05/20 at 11:50 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમુલ ડેરીએ નાણાકીય વર્ષ દરમિયાન આશરે રૂ. 15,113 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું હોવાનું જાહેર કર્યું છે. સાથે જ ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 16,753 કરોડના ટર્નઓવરનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

અમુલ દ્વારા ઓડ ખાતે એશિયાની સૌથી મોટી સીમેન લેબની સ્થાપના કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે, જે પશુપાલન ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ સાથે પશુપાલકો માટે ખુશીના સમાચાર પણ સામે આવ્યા છે. અમૂલે ગાય અને ભેંસના દૂધના ખરીદી ભાવમાં વધારો જાહેર કર્યો છે. ભેંસના દૂધ માટે પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 865 થી વધારીને રૂ. 875 કરવામાં આવ્યો છે, એટલે કે પ્રતિ કિલો ફેટે રૂ. 10 નો વધારો કરવામાં આવ્યો છે.

જ્યારે ગાયના દૂધના પ્રતિ ફેટનો ભાવ રૂ. 384.10 થી વધારીને રૂ. 388.65 કરવામાં આવ્યો છે, એટલે કે રૂ. 4.55 નો વધારો નોંધાયો છે.

આ ઉપરાંત નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ રૂ. 1035 જાહેર કરવામાં આવ્યો છે, જેને અમુલના ઇતિહાસમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ દર ગણાવવામાં આવી રહ્યો છે.

આ અંગે અમુલના ચેરમેન શાભેસિંહ પરમારે જણાવ્યું કે, આ નિર્ણયથી પશુપાલકોને સીધો લાભ મળશે અને દૂધ ઉત્પાદન ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળશે.

 

બાઈટ શાભેસિહં પરમાર (ચેરમેન અમૂલ આણંદ )

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-05-20-at-11.34.44-AM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-05-20-at-11.34.44-AM-1.mp4

ભાવેશ સોની ( આણંદ )

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, amul, Amul Dairy, Amul milk rates, Amul News, Amul semen lab Asia largest, Amul Turnover, Amul turnover 2025, Breaking news, buffalo milk price India, CM Gujarat, cow milk price per fat, dairy farmers benefit India, Dairy Industry India, dairy sector growth India, Farmers Benefit, gujarat, Gujarat Dairy, gujarati news, india news, latest news, Livestock Sector, Milk Price Hike, milk price increase India, Milk Production India, Milk Rate Increase, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Politics, top news channel, topnews, topnewschannel, અમુલ ટર્નઓવર, અમુલ ડેરી, અમુલ ડેરી ટર્નઓવર 2025, અમુલ નવી કિંમત, અમુલ સમાચાર, ગાય અને ભેંસના દૂધના ભાવ, ગાયનું દૂધ ભાવ, ગુજરાત ડેરી સમાચાર, ડેરી ઉદ્યોગ ગુજરાત, દૂધ ઉત્પાદન સમાચાર, દૂધ ઉદ્યોગ, દૂધના ભાવમાં વધારો, દૂધના ભાવમાં વધારો અમુલ, પશુપાલકો માટે ખુશખબર, પશુપાલકોને લાભ, પશુપાલન વિકાસ, ભારત, ભેંસનું દૂધ ભાવ, સીમેન લેબ ઓડ અમુલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઈરાન-અમેરિકા તણાવની અસર : શેરબજારમાં કડાકો, ક્રૂડ ઓઈલમાં ઉછાળો
Next Article BHUમાં વિવાદાસ્પદ પ્રશ્ન પર બખેડો : ‘બ્રાહ્મણવાદી પિતૃસત્તા’ મુદ્દે વિદ્યાર્થીઓ-પ્રોફેસરો આમને સામને

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?